અમેરિકાએ ભારતને આપ્યું સ્પેશ્યલ સ્ટેટસ, NSGના સભ્ય બનવામાં રોડાં નાખતા ચીનને જવાબ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને STA-1 (સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથરાઇઝેશન-1)નો દરજ્જો આપ્યો છે

નાસાએ 6 વર્ષ બાદ ફરી સુનીતા વિલિયમ્સને પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે પસંદ કરી

નાસાએ શુક્રવારે અંતરિક્ષમાં મોકલવાના પોતાના નવા મેન્ડ મિશનના નામોની જાહેરાત કરી

પાકિસ્તાન ચૂંટણીમાં ઇમરાન ખાનની જીત પછી હવે તેમની પાર્ટીના નેતાઓના ડ્રેસિંગ છે ચર્ચામાં

ઇમરાનને તેમની પાર્ટીના નેતા જહાંગીર તરીન અને ફૈઝલ જાવેદ ખાન જબરદસ્ત રીતે ફોલો કરે છે

જમીનથી 1400 મીટર ઉપર બે હાથ પર ટકેલો 'ગોલ્ડન બ્રિજ', પ્રવાસીઓનું આકર્ષણ બન્યો

વિયેતનામનો એક બ્રિજ તેની અનોખી સુંદરતાને કારણે ચર્ચાનું કારણ બન્યો

પહેલીવાર સામે આવી ઓસામાની મા, કહ્યું - કેટલાંકે મારા દીકરાનું બ્રેઇન વોશ કર્યુ હતું

અલ કાયદાના ચીફ ઓસામા બિલ લાદેનની માતા આલિયા ખાનમ પહેલીવાર સામે આવી છે

ગ્રેટ વૉલ ઓફ ચાઇનાનો એક હિસ્સો તૂટ્યો, 500 વર્ષ જૂની આ દીવાલનું બે વર્ષ પહેલાં થયું'તું સમારકામ

ચીનની ઐતિહાસિક દીવાલનો એક હિસ્સો અનેક અઠવાડિયાથી થતાં ભારે વરસાદના કારણે પડી ગયો છે

ઇમરાનના બહુમતી પરીક્ષણમાં નવાઝ અને બિલાવલની પાર્ટી સાથે મળીને ઉતારશે ઉમેદવાર

ઇમરાન ખાનના વડાપ્રધાન બનવામાં પીએમએલ-એન અને પીપીપી મળીને અવરોધ ઉભો કરવાની તૈયારીમાં છે

દરિયામાં પતિ ગુમાવનાર વડોદરાની યુવતીને બે વર્ષના વિઝા, ન્યૂઝીલેન્ડ સરકારનો નિર્ણય

મૂળ વડોદરાના વતની તથા ન્યૂઝીલેન્ડમાં વધુ અભ્યાસ કરીને સ્થાયી થવા માટે અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ દરિયામાં ડૂબી ગયેલા હેમીન લિમ્બાચીયાની પત્ની તનવી ભાવસારને ન્યૂઝીલેન્ડે સરકારે માનવીય ધોરણે વર્ક..

ઈમરાનના શપણ ગ્રહણમાં જશે સિદ્ધુ

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ 11 ઓગસ્ટે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં જવાનું આમંત્રણ સ્વીકારી લીધુ છે

ભારતના પ્રવાસ માટે ડોનલ્ડ ટ્રેમ્પે હજુ નિર્ણય નથી કર્યોઃ વાઈટ હાઉસ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પછી હવે હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું છે

NRC ડ્રાફ્ટ પર બાંગ્લાદેશે કહ્યું- આસામમાં અમારા ઘૂસણખોર નથી, ભારત આંતરિક મુદ્દાઓનો જાતે જ ઉકેલ શોધે

NRC મુદ્દે દેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે પહેલી વખત બાંગ્લાદેશ તરફથી નિવેદન આવ્યું છે

PAK ચૂંટણી: સિંધ પ્રાંતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં જીત્યા 3 હિંદુ ઉમેદવાર

ત્રણેય ઉમેદવાર દેશના ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય સીટો પરથી જીત્યા છે

મેક્સિકો: ખરાબ હવામાનને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 85 યાત્રીઓ ઘાયલ

મેક્સિકોના દૂરંગો શહેરમાં ખરાબ હવામાનને કારણે મંગળવારે રાતે એરોમેક્સિકો એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું

પ્રિટોરીયા શહેરમાં લૂંટ કરવા આવેલી નિગ્રો ગેંગે સાળા- બનેવીને ઠાર માર્યા

દક્ષિણ આફ્રિકાના પ્રીટોરીયા શહેરમાં લૂંટના ઇરાદે આવેલા નિગ્રોએ મુળ ભરૂચના વતની એવા સાળા અને બનેવીની ગોળી મારી હત્યા કરી નાખી છે

લશ્કર-એ-તોઈબાના કમાન્ડર દખિલ ગ્લોબલ આતંકી જાહેર

લશ્કર-એ-તોઇબાના કમાન્ડર અબ્દુલ રહેમાન અલ-દખિલને અમેરિકાએ મંગળવારે ગ્લોબલ આતંકવાદી જાહરે કર્યો છે

Cricket Score

WhatsApp Registraltion

Close