સાઉથ ચાઇના સી પર મિસાઇલ ગોઠવવાથી ભડક્યું US, ચીનને આપી ધમકી

સાઉથ ચાઇના સીને લઇને એકવાર ફરીથી ચીન અને અમેરિકામાં તણાવ વધ્યો છે

હવાઇ આઇલેન્ડ પર જ્વાળામુખી ફાટતાં 10 હજાર લોકોનું સ્થળાંતર

અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર આજે કિલાઉ જ્વાળામુખી ફાટતાં 10 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાના આદેશ આપ્યા છે

ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું બેંક કૌભાંડ, 2 કરોડ ખાતાધારકોના ડેટા ગુમ

ઓસ્ટ્રેલિયાની કોમનવેલ્થ બેંકે અંદાજિત 2 કરોડ લોકોના બેંક રેકોર્ડ ગૂમ થયાની વાતનો સ્વીકાર કર્યો છે

જ્યોર્જિયા હાઈવે પર અમેરિકી સેનાનું C 130 પ્લેન ક્રેશ, 9 લોકોનાં મોત

અમેરિકામાં આર્મીના જવાનોને લઈને જઈ રહેલું એક સૈન્ય માલવાહક વિમાન આગ લાગવાના કારણે સળગીને ખાક થઈ ગયું છે

ડેટા લીકઃ કેમ્બ્રિજ એનાલિટિકાનું 'શટર ડાઉન', નથી મળી રહ્યા ક્લાયન્ટ

ડેટા લીકના આરોપી સાથે જોડાયેલી યુકેની રાજકીય વિશ્લેષણ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો છે

મજૂરોના હક્કો મુદ્દે વિવાદ થતા પેરિસ ભડકે બળ્યું, હજારોની ધરપકડ

પેરિસમાં 1 મેના દિવસે મે ડેનું સેલિબ્રેશન થયા છે

ગ્રીનકાર્ડ મુદ્દે ક્વોટા સિસ્ટમ દૂર કરો,યુએસમાં ભારતીયો સડકો પર ઉતર્યા

અમેરિકામાં ભારતીય મૂળના આઇટી પ્રોફેશનલ્સ દ્વારા બે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

સીરિયામાં ફરીથી મિસાઇલ અટેક, 26નાં મોત

સીરિયામાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે મિલિટરી સાઇટ્સ પર મિસાઇલ અટેક થયો હતો

USમાં પ્રવેશ માટે નિરાશ્રિતોના મરણિયાં પ્રયાસ, બોર્ડર ફેન્સ પર ચઢ્યા

સેન્ટ્રલ અમેરિકાના માઇગ્રન્ટ્સનો કાફલો હાલ યુએસ બોર્ડરની નજીક કેમ્પ તૈયાર કરીને રોકાયા છે

અફઘાનિસ્તાનના કાબુલમાં સીરિયલ બ્લાસ્ટ: 4ના મોત

અફઘાનિસ્તાનના શદરક વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે

ઈતિહાસમાં પહેલી વખત ભારત અને પાકિસ્તાન કરશે સંયુક્ત યુદ્ધઅભ્યાસ

ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટા ભાગે યુધ્ધ અથવા યુધ્ધ વિરામ ભંગ અંગેની વાતો સામે આવતી રહે છે

ચીનમાં સ્કૂલના બાળકો પર ચાકૂથી હુમલો, 7નાં મોત

ચીનમાં એક વ્યક્તિએ સ્કૂલના બાળકો પર ચાકૂથી હુમલો કર્યો છે

જહોનિસબર્ગ પાસેના ગામોમાં ગુજરાતીઓની જિંદગી જોખમમાં

સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગ નજીકના ગામોમાં ખેડા - આણંદ જિલ્લાના અનેક યુવકની જિંદગી જોખમમાં મુકાયાં છે

મોદીનો ચીનમાં બીજો દિવસ-સવારે ચાની ચુસ્કી લીધી સાથે, કર્યું બોટિંગ

નરેન્દ્ર મોદીનો આજે ચીનમાં બીજો દિવસ છે. આજે પણ મોદી અને ચીનના રાષ્ચ્રપતિ શી જિનપિંગ વચ્ચે 3 વખત મુલાકાત થશે

Cricket Score

WhatsApp Registraltion

Close