બ્રિટેનમાં 12 હજાર કિમી સુધી પ્રહાર કરનારી મિસાઈલથી સજ્જ સબમરીનમાં નૌસૈનિક કોકીન લેતા ઝડપાયા

બ્રિટિશ રોયલ નેવીના ત્રણ સૈનિક પરમાણુ બોમ્બથી સજ્જ સબરમરીન HMS વેનજેંસમાં કોકીન લેતા ઝડપાયા હતા

સીરિયામાંઈફ્તાર દરમિયાન વિસ્ફોટક ભરેલી ગાડીમાં બ્લાસ્ટ,17ના મોત

સીરિયાના અજાજ શહેરમાં રવિવારે સાંજે વિસ્ફોટક ભરેલી કારમાં થયેલા બ્લાસ્ટથી 4 બાળકો સહિત 17 લોકોના મોત થયા છે

અમેરિકી વિઝા માટે 5 વર્ષનો સોશયલ મીડિયા રેકોર્ડ આપવો જરૂરી

અમેરિકાની ટ્રમ્પ સરકારે વિઝાના નિયમોમાં ફેરફાર કરીને નિયમોની લાંબી યાદી બહાર પાડી છે

પાકિસ્તાનમાં અચાનક જ જમાત-ઉદ-દાવાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ

મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ત્રણ આતંકીઓની પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી ધરપકડ કરવામાં આવી છે

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને દેશનું પ્રથમ વેલ-બીઇંગ બજેટ રજૂ કર્યુ

ન્યૂઝીલેન્ડ સરકારે પહેલીવાર નાગરિકોની ખુશી પર કેન્દ્રિય બજેટ રજૂ કર્યુ છે

રશિયન S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાના નિર્ણય પર અમેરિકાની ભારતને ચેતવણી

ભારત દ્વારા રશિયાની સૌથી લાંબા અંતરની મિસાઇલ S-400

લંડનની કોર્ટે નીરવ મોદીની કસ્ટડી 27 જૂન સુધી વધારી

નીરવ મોદી(48)ની કસ્ટડી 27 જૂન સુધી વધારવામાં આવી છે

ગુરૂનાનક પેલેસમાં તોડફોડ,પંજાબ ચીફ મિનિસ્ટરની મોદીને અપીલ - તપાસ માટે પાકિસ્તાન પર દબાણ બનાવો

પાકિસ્તાનના નરોવાલ સ્થિત 400 વર્ષ જૂના ઐતિહાસિક ગુરૂ નાનક પેલેસમાં તોડફોડ બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે

મેક્સિકોમાં માલવાહક ટ્રક સાથે ટક્કર બાદ ટૂરિસ્ટસ બસમાં આગ લાગી,23ના મોત

વેરાક્રૂઝમાં થયેલી એક દુર્ઘટનામાં 23 કેથલિક તીર્થયાત્રીઓના સળગી જવાથી મોત થયા છે

જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્ઝી તેની અડધી સંપત્તિ દાનમાં આપશે

જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્ઝીએ પોતાની અડધી સંપત્તિ એટલે કે, 18.45 અબજ ડોલર

ભારત-જાપાન મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે

ભારત અને જાપાન હવે શ્રીલંકા સાથે મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે

જિનપિંગ અને મોદીની વચ્ચે વારાણસીમાં 11 ઓક્ટોબરના રોજ મંત્રણા યોજાશે

ભારત અને ચીનની વચ્ચે અનૌપચારિક મંત્રણા માટે આ વર્ષે ઓક્ટોબરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવવાના છે

જાપાનમાં અજ્ઞાત વ્યક્તિએ લોકો પર કર્યો ચાકૂથી હુમલો, 2ના મોત

મંગળવારે સવારે જાપાનના શહેર કાવાસાકીમાં એ સમયે અફડાતફડી મચી ગઈ જ્યારે એક અજ્ઞાત વ્યક્તિએ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકો પર હુમલો કર્યો

નેપાળમાં ત્રણ બ્લાસ્ટ, 4નાં મોત

રાજધાની કાઠમાંડૂમાં ત્રણ બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે

કોંગોના સરોવરમાં બોટ ગરકાવ થવાથી 30ના મોત

આફ્રીકી દેશ કોંગો રિપબ્લિકની એક સરોવરમાં બોટ ડુબવાના કારણે 30 લોકો મોતને ભેટ્યા છે

Cricket Score

WhatsApp Registraltion

Close