કાબુલ: આત્મઘાતી હુમાલામાં 48ના મોત, 67 ઘાયલ

અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે આત્મઘાતી બોમ્બ હુમલાખોરે એક શિયા બહુલ વિસ્તારમાં યુનિવર્સિટી પરીક્ષાઓ તૈયાર કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવીને હુમલો કર્યો છે

તાઇવાનની  હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ આગ લાગવાથી 9 લોકોનાં મોત, 16 ઘાયલ

ફાયર વિભાગ અનુસાર, આગ લાગ્યા બાદ તમામ 36 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા

સૂર્યની સૌથી નજીક જનારું પાર્કર યાન લોન્ચ, 1371 ડિગ્રી તાપમાન સહેવાની ક્ષમતા

નાસાએ સૂરજને અડકવાના પોતાના ઐતિહાસિક મિશન અંતર્ગત રવિવારે પાર્કર યાન લોન્ચ કર્યું

વોશિંગ્ટન- અલાસ્કા એરલાઈન્સના કર્મચારીએ પ્લેન ચોર્યું, આઈલેન્ડ પર ક્રેશ થયું

અમેરિકાના પાટનગરમાં આવેલા સી-ટેક ઈન્ટરનેશનલ એરપોર્ટથી અલાસ્કા એરલાઈન્સના કર્મચારીએ શુક્રવારે રાતે અંદાજે 8.15 વાગે કંપનીનું એક પ્લોન ચોરી કરી લીધું હતું

ઇમરાન ખાન 18 ઓગસ્ટે શપથ લેશે, ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટરોને આમંત્રણ

પાકિસ્તાન તહરિફ-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ ઇમરાન ખાન 18 આગસ્ટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે

કેનેડામાં ફાયરિંગમાં 4નાં મોત, પોલીસે આપી ચેતવણી - ઘરમાં જ રહો અને દરવાજા બંધ રાખો

કેનેડાના પૂર્વમાં સ્થિત ફ્રેડેરિકટન શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે

ગાઝામાં ઇઝરાયલ સૈન્યની એરસ્ટ્રાઇક, બાળકી સહિત ત્રણનાં મોત

ગાઝા બોર્ડર પર આતંકવાદી સંગઠન હમાસના આતંકીઓ અને ઇઝરાયલ વચ્ચે છેલ્લાં બે દિવસથી ચાલતા યુદ્ધમાં આજે વિરામ આવ્યો છે

ફ્રાન્સ: વાવાઝોડું અને ભારે વરસાદના કારણે પૂર, 124 બાળકો સહિત 1600 ટૂરિસ્ટ્સ ફસાયા

સાઉથ ફ્રાન્સમાં ગાર્ડ પ્રદેશમાં ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે હજારો ટૂરિસ્ટ્સ ફસાયા હતા

કેલિફોર્નિયામાં જંગલની આગ, 2.83 લાખ એકર જંગલ ખાક

યુએસના કેલિફોર્નિયામાં લાગેલી જંગલની આગ ભીષણ બની રહી છે

ઈન્ડોનેશિયામાં ભૂકંપ બાદ 100થી વધુ આફ્ટરશૉક, 142નાં મોત

ઈન્ડોનેશિયામાં લોંબોક ટાપુ પર રવિવારે આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવાર સવાર સુધી 100થી વધુ આંચકા અનુભવાયા હતા

ટ્રમ્પે ઈરાન પર ફરી લગાવ્યો આર્થિક પ્રતિબંધ, ભારતને થશે માઠી અસર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે

પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ, હિટવેવમાં વધારો

સાઉથ યુરોપિયન દેશ પોર્ટુગલના જંગલોમાં ત્રણ દિવસથી લાગેલી આગના કારણે આખા યુરોપમાં લોકો હિટવેવનો સામનો કરી રહ્યા છે

ઓસામાના પરિવારનો ખુલાસો, લાદેનનો દીકરો પિતાના મોતના બદલાની કરે છે તૈયારીઓ

અલ-કાયદા ચીફ ઓસામા બિન લાદેનનો સૌથી મોટો દીકરા હમઝા બિન લાદેને 9/11 હુમલાના લીડ હાઇજેકરની દીકરી સાથે લગ્ન કર્યા છે

ટ્રમ્પનો સ્વીકાર- વિપક્ષના એક ઉમેદવારની જાણકારી મેળવવા દીકરાએ રશિયન વકીલ સાથે કરી હતી બેઠક

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર સ્વીકાર્યું કે તેમના દીકરાએ જૂન 2016માં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક રશિયન વકીલ

Cricket Score

WhatsApp Registraltion

Close