ઓમાનમાં 160 kphની ઝડપે વાવાઝોડું, 3 ભારતીયો સહિત 11નાં મોત

ઓમાન અને યમનમાં રવિવારે ત્રાટકેલાં મેકુનુ વાવાઝોડાંના કારણે ભારે નુકસાન થયું છે

અમેરિકાએ સીરિયા આર્મી પોસ્ટ્સ પર કર્યો હુમલો, USએ મીડિયા રિપોર્ટને ફગાવ્યાં

સીરિયા સ્ટેટ મીડિયાએ અમેરિકા સામે મિલિટરી સ્ટ્રાઇક્સના આરોપ લગાવ્યા છે

અમેરિકા સામે અમે મદદ માટે હાથ ફેલાવ્યા નથી: નોર્થ કોરિયા

નોર્થ કોરિયાના વાઇસ ફોરેન મિનિસ્ટરે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સને નોર્થ કોરિયા વિરૂદ્ધ નિવેદન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી છે

ચીનની પાકિસ્તાનને સલાહ,હાફીઝ સઈદને દેશની બહાર મોકલી દો

31 મેએ અબ્બાસીનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને પાકિસ્તાનમાં જૂલાઈમાં ચૂંટણી યોજાવાની છે

દુનિયાની પ્રથમ ઘટના- ટાટા પાવર પ્લાન્ટ કેસ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં

ગુજરાતના કચ્છ જિલ્લાના ટુંડા ગામમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈએફસી)ના ભંડોળથી ચાલતા ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ વિરુદ્ધ ગામવાળાઓ અમેરિકન સુપ્રીમકોર્ટમાં પહોંચ્યાની અને તેમની અરજી કોર્ટે...

UAEએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફાર, 28 લાખ ભારતીયોને થશે ફાયદો

સાઉદી અરેબિયા જેવા ધનિક દેશમાં વસવાટ કરવાનું સપનું જોતાં ભારતીયો માટે સારાં સમાચાર છે

મૂશળાધાર વરસાદના લીધે 7 લોકોના મોત, 1000થી વધુ લોકો પ્રભાવિત

શ્રીલંકામાં મોનસૂનના ભારે વરસાદ અને ભારે પવનના લીધે ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યા છે

હવાઇ જ્વાળામુખીના કારણે 'એસિડ ડેન્જર', જમીન પર લાવાની નદીઓ

સ્ટીમ ક્લાઉડ્સના કારણે હવામાં હાઇડ્રોક્લોરિક એસિડ અને કાચ ભળવાના કારણે સ્વાસ્થ્યને લગતાં જોખમો આગામી દિવસોમાં ઉભા થશે

રાજકોટઃ કોળી સમાજના ઘેરાવને લઈ CM રૂપાણીના ઘર ફરતે ચુસ્ત પ્રબંધ

31 ગામોને જમીન પાછી આપવા અને 31 ગામોને નર્મદા સિંચાઈ યોજનામાં સમાવવાને લઈ કોળી સમાજના લોકો મુખ્યમંત્રી રૂપાણીના ઘરનો ઘેરાવ કરવા આવવા હોવાના અહેવાલો આવ્યા છે....

ડોનાલ્ડ ટ્રમ્પની કિમ જોંગને ધમકી,વાત માનો નહીં તો બર્બાદ કરી દઈશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉનને તેમની વાત માનવાની ઓફર આપતાં ધમકી આપી છે

આજે પ્રિન્સ ચાર્લ્સ-મેગનના શાહી લગ્ન: મુંબઈના પરિવારને આમંત્રણ

બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન શનિવારે થશે

US: ટેક્સાસની સ્કુલમાં ફાયરિંગ, 10ના મોત

ટેક્સાસની એક સ્કુલમાં ગોળીબારની ઘટના ઘટી છે જેમાં 8થી 10 લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સુત્રો દ્ગારા માહિતિ મળી રહી છે

ક્યુબા: હવાનામાં take-off બાદ પ્લેન ક્રેશ, 100થી વધુના મોત

ક્યુબાની રાજધાની હવાનામાં બોઈંગ 737 વિમાન ટેકઓફની થોડીવાર બાદ ક્રેશ થયુ હતું

રશિયાએ બનાવી 'અભેદ્ય' મિસાઇલ, US સહિત કોઇ દેશો પાસે નથી તોડ

અમેરિકાના ઇન્ટેલિજન્સ એજન્ટ્સે હાલમાં જ રશિયાની સૌથી શક્તિશાળી મિસાઇલ અંગે રિપોર્ટ રજૂ કર્યા છે

હવાઇઃ 12 હજાર ફૂટ ઊંચે ફેંકાયો લાવા, સર્જાયા જુરાસિક પાર્ક જેવા દ્રશ્યો

અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીના કારણે બુધવારે ઓથોરિટીએ અહીં રેડ એલર્ટ જાહેર કર્યુ હતું

Cricket Score

WhatsApp Registraltion

Close