કિંગ્સ ઇલેવન પંજાબની જીત સાથે શરુઆત

ક્રિસ ગેઈલના 79 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 14 રને વિજય મેળવ્યો હતો

મુંબઈ સતત સાતમી વાર સિઝનની પહેલી મેચ હાર્યું

મુંબઈ ઇન્ડિયન્સ 19.2 ઓવરમાં 176 રનમાં ઓલઆઉટ, દિલ્હી 37 રને મેચ જીત્યું

IPL-12 માંથી બહાર થઇ શકે છે વિરાટ કોહલી

ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે IPLની 12મી સીઝન શનિવારથી એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે

માઇક ટ્રાઉટે એન્જલ્સ ટીમથી રૂ.2960 કરોડનો કરાર કર્યો

અમેરિકાનો બેઝબોલ ખેલાડી માઇક ટ્રાઉટે રમતની દુનિયાનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ કર્યો છે

ગૌતમ ગંભીર બીજેપીમાં જોડાયો

ક્રિકેટર ગૌતમ ગંભીર આજે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન બીજેપીમાં સામેલ થયો છે

ભારતને પ્રથમ વન-ડે પહેલા ફટકો, એમએસ ધોની ઇજાગ્રસ્ત

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીના પ્રથમ મુકાબલા પહેલા ભારતીય ટીમના પ્રેક્ટિસ સત્ર દરમિયાન ઈજા પહોંચી હતી

બીસીસીઆઈ મુખ્યાલયમાંથી પાક. ક્રિકેટરોની તસવીર હટાવવામાં આવી

14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા

સરકારનો ઈન્કાર હશે તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે ભારત- BCCI સૂત્રો

પુલવામા હુમલા પછી ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપમાં સાથે રમશે કે નહીં તે વિશે હજુ શંકા છે

IPLની પ્રથમ 17 મેચોનો કાર્યક્રમ જાહેર

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે

ક્રિસ ગેલે કરી સંન્યાસ લેવાની જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમનારા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ બાદ વનડેથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે

વિરાટ કોહલીએ શહીદોના સન્માનમાં મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ વિરાટ કોહલીએ પુલવામાં હુમલાના સન્માનમાં એક મોટો નિર્ણય લીધો છે

આગામી વર્લ્ડકપમાં ધોની ભારત માટે મહત્વની ભુમિકામાં રહેશેઃ પ્રસાદ

આગામી સમયમાં આવી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને હવે ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે

ભારતે પ્રથમ વાર ટી-20માં ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું

ભારતે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 162 રન કરી ન્યુઝીલેન્ડે આપેલો ટાર્ગેટ આરામથી ચેઝ કર્યો હતો

કોહલી 'ICC ક્રિકેટ ઓફ ધ યર'; ટેસ્ટ, વન-ડેનો બેસ્ટ પ્લેયર અને કેપ્ટન તરીકે પણ પસંદ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ 2018-19 માટે અવોર્ડની જાહેરાત કરી દીધી છે

Cricket Score

WhatsApp Registraltion

Close