રિટાયરમેન્ટના 5 વર્ષ, આજના દિવસે જ સચિન તેંડુલકરે રમી હતી પોતાની અંતિમ ટેસ્ટ

સચિને 24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી અને ક્રિકેટ ઇતિહાસના અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા...

માત્ર ટી-20 ફોર્મેટમાં જ ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર કરતા જીત વધારે, 21 નવેમ્બરે પ્રથમ મેચ

ભારતીય ક્રિકેટ ટીમ 2 મહિનાના ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થવાની છે

ભારતીય ટીમે છેલ્લા બોલે મેચ જીતી પહેલીવાર વિન્ડિઝને ક્લીન સ્વીપ કર્યું

વિન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારતે મેચના અંતિમ બોલે 6 વિકેટે જીતીને સીરિઝ ક્લિન સ્વિપ કરી લીધી છે

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યું

વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં આજે ભારતે ન્યુઝીલેન્ડને 34 રને હાર આપી છે

વેસ્ટ ઇન્ડિઝને 71 રને હરાવી ભારતે સતત સાતમી T-20 સીરિઝ જીતી

ભારતે બીજી ટી20 મેચમાં વિન્ડીઝને 71 રને હરાવીને ત્રણ ટી20 મેચની સીરિઝ 2-0થી જીતી લીધી છે

ધોની ભારત માટે ODIમાં પૂરા કરી શકે છે 10 હજાર રન, રોહિત પણ બનાવી શકે છે રેકોર્ડ

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની સિરીઝની પાંચમી અને અંતિમ વન ડે ગુરૂવારે તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 1:30 કલાકથી રમાશે

ટીમ ઈન્ડિયાની માંગઃ ઈંગ્લેન્ડ WC દરમિયાન પત્નીઓને સાથે રાખવા મંજૂરી આપો

ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજી સાત મહિના બાકી છે. ટીમ ઈન્ડિયા પણ હવે વર્લ્ડ કપની તૈયારીમાં જોડાઈ ગઈ છે

સાનિયા મિર્ઝા- શોએબને ત્યાં પારણું બંધાયું, પુત્રનો થયો જન્મ

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે

ભારત 224 રનથી જીત્યું, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી જીત

ભારતે ચોથી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ બનાવી લીધી છે

IND vs WI: આજે ચોથી વનડે, બેબ્રોન સ્ટેડિયમમાં બંને ટીમ પહેલી વખત સામસામે ટકરાશે

ભારત - વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે પાંચ વનડે સીરીઝનો ચોથો મુકાબલો મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં આજે યોજાશે

વિરાટ-અનુષ્કાએ પ્રથમ વખત મનાવી કરવા ચૌથ- કહ્યું મેરી જિંદગી, મેરા જહાં

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે પ્રથમ કરવા ચૌથ મનાવી હતી

IND vs WI: આજે ત્રીજી વનડે, જીતની સાથે શ્રેણીમાં બઢત મેળવવા માગશે ટીમ ઈન્ડિયા

ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચેની પાંચ વનડે મેચની સીરીઝમાં આજે ત્રીજો મુકાબલો પુણેમાં થશે

IND vs WI: ભારતે વિન્ડીઝને આપ્યો 322 રનનો પડકાર; કોહલીના શાનદાર 157 રન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વનડે કેરિયરમાં 10 હજાર રન પૂરાં કર્યાં છે

Ind Vs WI: બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં, 950 વનડે રમનારો ભારત પહેલો દેશ બનશે

ભારત-વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝની બીજી બેચ બુધવારે વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે

ક્રિકેટઃ દુનિયાના પાંચ દેશો સામે 100થી વધુ વનડે રમનાર ભારત એકમાત્ર ટીમ

ભારત-વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે પાંચ વન-ડે સીરીઝ 21 ઓક્ટોબરથી શરૂ થવાની છે

Cricket Score

WhatsApp Registraltion

Close