હરમનપ્રીત-મંધાનાએ BCCIને પત્ર લખ્યો, પવારને ફરી કોચ બનાવવાની માંગ કરી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ટી20 વર્લ્ડ કપથી કોચ રમેશ પવાર અન મિતાલી રાજનો વિવાદ ચાલી રહ્યો હતો

ભારતે ગત 5 વર્ષમાં વિદેશમાં 42% ટેસ્ટ જીતી, બીજી ટીમોના મુકાબલે સૌથી વધુ

ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે

પ્રેક્ટિસ મેચ ડ્રો, ભારતના 10 બોલરોએ કરી બોલિંગ, વિરાટ કોહલીએ 7 ઓવર નાખી ઝડપી 1 વિકેટ

ભારત અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો થઇ છે....

હોકી વર્લ્ડ કપ- ભારતની દ.આફ્રિકા સામે અત્યાર સુધીની સૌથી મોટી જીત, ઓપનિંગ મેચ 5-0થી જીત્યું

ભુવનેશ્વરમાં બુધવારથી શરૂ થયેલ 14માં હોકી વર્લ્ડ કપમાં ભારતે પોતાની પહેલી મેચમાં શાનદાર રમત દાખવતા 5-0થી દ.આફ્રિકાને હરાવ્યું

ICC ટી-ટ્વેન્ટી રેન્કિંગ : કુલદીપ યાદવ ૨૦ સ્થાનની છલાંગ સાથે ત્રીજા સ્થાને

ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સિરીઝ ડ્રો જાહેર થતાની સાથે જ આઈસીસી દ્વારા રેન્કિંગ જારીકરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે ૧૬.૫૦ની સરેરાશ સાથે ત્રણ મેચમાં ચાર વિકેટ લેનાર કુલદીપ....

બિગ બેશ લીગ - હરમનપ્રીતે સિડની થંડર્સ સાથે કરાર રિન્યુ કર્યો

ટી-20માં ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીતે કૌરે મહિલા બિગ બેશ લીગની ચોથી સિઝન માટે સિડની થંડર્સની સાથે પોતાનો કરાર આગળ વધાર્યો છે

શ્રીસંથે મેચ ફિક્સિંગને લઇને કર્યો ખુલાસો, 'મે કઇ નથી કર્યુ, કોઇ પુરાવો પણ નહતો છતાં મને જેલમાં મોકલ્યો

શ્રીસંથે હરભજન સિંહ સાથે થયેલા થપ્પડ કાંડ પર ખુલાસા બાદ હવે મેચ ફિક્સિંગને લઇને ખુલાસો કર્યો છે

…તો ભારત ગુમાવી દેશે વર્લ્ડ નંબર 1 ટેસ્ટ ટીમનો તાજ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા રજૂ કરાયેલી ટેસ્ટ ટીમ રેંકિંગમાં ભારતે 116 અંકો સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે

21મી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા ભારતના પંકજ અડવાણી

ભારતના દિગ્ગજ ક્યુ ખેલાડી પંકજ અડવાણીએ આઈબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં ચોથી વખત વિજય મેળવીને રેકોર્ડ બનાવી દીધો છે

વર્લ્ડ કપ 2019નો શિડ્યુલ જાહેર, આ તારીખે ટકરાશે ભારત-પાકિસ્તાન

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ને હજુ 200 દિવસ કરતા પર ઓછો સમય બાકી રહ્યો છે

રિટાયરમેન્ટના 5 વર્ષ, આજના દિવસે જ સચિન તેંડુલકરે રમી હતી પોતાની અંતિમ ટેસ્ટ

સચિને 24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી અને ક્રિકેટ ઇતિહાસના અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા...

માત્ર ટી-20 ફોર્મેટમાં જ ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર કરતા જીત વધારે, 21 નવેમ્બરે પ્રથમ મેચ

ભારતીય ક્રિકેટ ટીમ 2 મહિનાના ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થવાની છે

ભારતીય ટીમે છેલ્લા બોલે મેચ જીતી પહેલીવાર વિન્ડિઝને ક્લીન સ્વીપ કર્યું

વિન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારતે મેચના અંતિમ બોલે 6 વિકેટે જીતીને સીરિઝ ક્લિન સ્વિપ કરી લીધી છે

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યું

વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં આજે ભારતે ન્યુઝીલેન્ડને 34 રને હાર આપી છે

Cricket Score

WhatsApp Registraltion

Close