શ્રીલંકા 205 રનમાં ઓલ આઉટ, અશ્વિનની 4 વિકેટ

શ્રીલંકા બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારત વિરૂદ્ધ 205 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. શ્રીલંકા તરફથી કેપ્ટન દિનેશ ચાંદીમલે (57) તેમજ કરૂણારત્નેએ (51) રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો, વોર્નરને પછાડી 5માં ક્રમે પહોંચ્યો

શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં 50મી આંતરરાષ્ટ્રીય સદી પૂર્ણ કર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે

માતા-પિતાથી દૂર રહેવું પડતું, નિર્ણયો લેવાની આઝાદીથી મળી સફળતાઃ સચિન

વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેના પ્રસંગે પૂર્વ ક્રિકેટર અને ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે સોમવારે દિલ્હીમાં યૂનિસેફની એક ઈવેન્ટમાં હાજરી આપી હતી

ભુવનેશ્વરને લગ્ન માટે રજા મળી, શિખર ધવન પણ બીજી ટેસ્ટમાં નહીં રમે

કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટના હીરો ભુવનેશ્વર કુમારને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાંથી રજા આપવામાં આવી છે

કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો

ભારતીય સુકાની વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ કોલકાતા ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં એક વધુ રેકોર્ડ પોતાના નામે કરીને સાબિત કરી દીધું હતું

વિરાટ કોહલીની 18મી સદી, ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી

ટેસ્ટમાં પાંચ દિવસ બેટિંગ કરી પૂજારાએ બનાવ્યો રેકોર્ડ, બન્યો નવમો ખેલાડી

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે

ક્રિકેટર કૃણાલ પંડ્યાના પંખુરી શર્મા સાથે 27 ડિસેમ્બરે મુંબઇમાં લગ્ન

IPL અને ઇન્ડિયા-એ ટીમના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા મુંબઇની પંખુરી શર્મા સાથે આગામી 27 ડિસેમ્બરે મુંબઇ ખાતે લગ્ન કરશે

વરસાદના કારણે બીજો દિવસ પણ ધોવાયો, ભારતના 5 વિકેટે 74 રન

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ પણ વરસાદને કારણે ધોવાયો હતો

J&K: જેહાદીઓથી અંજાઈ સારો ફૂટબોલ પ્લેયર બન્યો LeTનો આતંકી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક યુવાન ફૂટબોલર માજિદ ખાન ગ્રાઉન્ડ ઉપર છવાઈ જાય તે પહેલા તેણે આતંકવાદનો રસ્તો પસંદ કરી લીધો છે

રોબોટ નથી, કાપીને જુઓ લોહી નીકળશે; મારે આરામની જરૂર: કોહલી

વિરાટ કોહલીએ ક્રિકેટર્સને આરામ આપવા પર પ્રથમ વખત નિવેદન આપ્યુ છે

કાલથી ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ, જાડેજા પાસે નંબર-1 બનવાની તક

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતામાં ગુરૂવારથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થઇ રહ્યો છે

ચોથીવાર પિતા બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, હજી સુધી નથી કર્યા લગ્ન

પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચોથીવાર પિતા બન્યો છે

રાજસ્થાનના બોલરે રચ્યો ઇતિહાસ, 0 રન આપીને ઝડપી તમામ 10 વિકેટ

રાજસ્થાનના ડાબોડી ફાસ્ટ બોલર આકાશ ચૌધરીએ ટી-20 મેચમાં શાનદાર સિદ્ધિ મેળવી છે

35 વર્ષીય મેરી કોમનું ‘ગોલ્ડન’ કમબેક, પાંચમી વખત એશિયન ચેમ્પિયન જીતી

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારતની દિગ્ગજ મહિલા બોક્સર મેરિકોમે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

Cricket Score

WhatsApp Registraltion

Close