ધોની રમશે 300મી વન ડે, SL સામે ચોથી વન ડેમાં બની શકે છે આ રેકોર્ડ

ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ગુરૂવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં પોતાની વન ડે કારકિર્દીની 300મી મેચ રમશે

શાકિબની 10 વિકેટ, બાંગ્લાદેશે પ્રથમ વખત ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું

ચાલુ મેચ દરમિયાન મેદાન પર સૂઇ ગયો ધોની, ટ્વિટર પર લોકોએ લીધી મોજ

ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે સીરિઝમાં કોઇ રોમાંચ પેદા થઇ રહ્યો નથી પરંતુ ત્રીજી વન-ડે મેચમાં એવી એક ઘટના બની જેનાથી ટ્વિટર પર લોકોએ ખૂબ મજા લઇ રહ્યા છે

ભારતે રોમાંચક મેચમાં શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું, ધોની-ભૂવનેશ્વર છવાયા

ભારતે બીજી વન ડેમાં શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં ભારતને જીત માટે 231 રન (D/L મેથડ)નો પડકાર મળ્યો હતો

આજે IND-SL 2nd વન ડેઃ મેચમાં બની શકે છે આ 9 રેકોર્ડ, વિરાટ પર નજર

ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે સીરિઝની બીજી મેચ ગુરૂવારે પલ્લેકેલમાં રમાશે

વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી સિંધુ

ભારતની અગ્રણી મહિલા બેડમિંટન ખેલાડી પી.વી.સિંધુએ જીત સાથે વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપમાં તેમના અભિયાનની પ્રારંભ કરી દીધો છે

દર મેચમાં 87 લાખની કમાણી, પરંતુ ટીમ ઇન્ડિયા કિટ સ્પોન્સરથી નાખુશ

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ કિટ સ્પોન્સર નાઇકીથી સંતુષ્ટ નથી

ICC વન્ડે રેન્કિંગ- વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન પર યથાવત્

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ વન્ડે રેકિંગમા નંબર વન બેટ્સમેન તરીકે પોતાનુ સ્થાન યથાવત રાખ્યું છે

હાર્દિક પંડ્યાએ પિતાને આપી મોંઘીદાટ સરપ્રાઇઝ ગિફ્ટ, પિતા ગદ્દગદિત

ટીમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પિતા હિમાંશુભાઇને SUV કાર ગિફ્ટ કરી છે

ક્રિકેટના મેદાન પર મોટી દુર્ઘટના, બાઉન્સર વાગતા પાક. ખેલાડીનું મોત

ક્રિકેટના મેદાન પર ફરી એક વખત મોટી દુર્ઘટનામાં ખેલાડીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે

વિરાટ કોહલીએ શ્રીલંકામાં ફરકાવ્યો તિરંગો

કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકામાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી હતી

અંતિમ ટેસ્ટમાં પણ ભારતની ‘વિરાટ’ જીત, 85 વર્ષ પછી વિદેશમાં 3-0થી વિજય

શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના પ્રથમ ઈનિંગમાં 487 રન સામે શ્રીલંકન ટીમ પ્રથમ ઈનિંગમાં 135 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી

શ્રીલંકા સામે ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, યુવીની બાદબાકી

શ્રીલંકા સામે રમાનારી આગામી વન-ડે શ્રેણી માટે જાહેર થયેલી ટીમમાંથી સંઘર્ષ કરી રહેલા યુવરાજસિંહની બાદબાકી કરવામાં આવી છે

ધવનના 119, ભારતના દિવસના અંતે 6 વિકેટે 329 રન

ભારત ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં 2-0થી આગળ છે

Cricket Score

WhatsApp Registraltion

Close