ગુજરાતની દીકરી રાધા યાદવને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન, શ્રીલંકા સામે ટી-20 રમશે

વડોદરા શહેરની 18 વર્ષીય રાધા યાદવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં બોલર-ઓલરાઉન્ડર તરીકે સિલેક્શન મેળવ્યું છે

Ind Vs Eng 5મી ટેસ્ટ:એલિસ્ટર કૂક પોતાની પહેલી અને અંતિમ ટેસ્ટમાં સદી કરનાર વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો

ભારત સામેની પાંચમી અને પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકે સદી નોંધાવતા અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે

IND-ENG ટેસ્ટ જોવા પહોંચ્યો માલ્યા, ભારત પરત ફરવા પર કહ્યું, જજ નક્કી કરશે

ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવીને ફરાર બિઝનેસમેન વિજય માલ્યા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ જોવા માટે ઓવલ સ્ટેડિયમ પહોચ્યા હતા

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતને આજે બે સુવર્ણ પદક, હ્રદય હઝારિકા અને મહિલા ટીમે જીત્યો ગોલ્ડ

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ભારતને બે ગોલ્ડ મેડલ જીત્યાં

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ, અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુરૂવારે ભારતને બે મેડલ મળ્યા

આર પી સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી

2007માં T-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર બોલર આર પી સિંહે મંગળવારે રમતમાંથી તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી

એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા બે સુરતી હીરલાઓનું કરાયું એરપોર્ટ પર અદકેરૂં સ્વાગત

એશિયન ગેમ્સમાં ભારતને ટેબલ ટેનિસમાં સૌ પ્રથમવાર બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી ટીમમાં બે સુરતી ખેલાડીઓનો સમાવેશ થયો હતો

ઇંગ્લેન્ડ સિરીઝ જીત્યું: કર્રને 3 ટેસ્ટમાં 5 વખત 8માં ક્રમે આવી ટીમને સંભાળી, કોહલી બોલ્યો-શાનદાર ખોજ

ઇંગ્લેન્ડે ભારત સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 3-1ની લીડ મેળવી લીધી છે

એશિયા કપમાં રોહિત સંભાળશે ટીમ ઈન્ડિયાનું સુકાન, કોહલીને અપાયો આરામ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શનિવારે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે

એશિયાડ: બ્રોન્ઝ જીતીને પરત ફરી કિક વોલીબોલ ટીમ, બસ બગડી તો માર્યા ધક્કા

એશિયાડમાંથી બ્રોન્ઝ મેડલ જીતીને સેપક ટકરા ટીમ શુક્રવારે પરત ફરી. દિલ્હીના આ ખેલાડીઓનું સ્વાગત કરવા દિલ્હી સરકાર તરફથી કોઈ ગયું નહોતું

ગોલ્ડન ગર્લ સરિતા પર રૂપિયાનો વરસાદ, CM દ્વારા 1 કરોડ આપવાની જાહેરાત

ડાંગ જિલ્લાની સામાન્ય પરિવારની દીકરી સરિતા ગાયકવાડ હવે ગુજરાતની ગોલ્ડન ગર્લ બની ગઈ છે

એશિયાડ- સેલિંગમાં વર્ષા-શ્વેતાએ મેળવ્યો સિલ્વર, હર્ષિતા તોમરને મળ્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સ 2018માં શુક્રવારે ભારતને સેલિંગમાં બે મેડલ મળ્યા છે

આજે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ, શ્રેણી બચાવવા ઉતરશે ભારત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 ઓગસ્ટથી સાઉથમ્પટનમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે

એશિયાડઃ ફાઇનલમાં હારી સિંધુ, પરંતુ દેશને અપાવ્યો સિલ્વર, આર્ચરીમાં પણ 2 સિલ્વર

મહિલા બેડમિંટન સિંગલમાં ભારતની પીવી સિંધુને હારનો સામનો કરવો પડ્યો છે

એશિયાડ-આર્ચરીમાં મહિલાઓની કમ્પાઉન્ડ ટીમ મેચમાં ભારતે જીત્યો સિલ્વર મેડલ

18મી એશિયન ગેમ્સના દસમાં દિવસે ભારતે આર્ચરીની મહિલાઓની કમ્પાઉન્ડ ટીમ મેચમાં સિલ્વર મેડલ જીત્યો છે

Cricket Score

WhatsApp Registraltion

Close