કપૂર પરિવારમાં વાગશે શરણાઈ, મે મહિનામાં પરણી જશે સોનમ!

લાંબા સમયથી સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ અહૂજાના લગ્નની અટકળો ચાલી રહી છે

ન્યૂયોર્ક ફેસ્ટીવલમાં શ્રીદેવી-શશિ કપૂરને અપાશે શ્રદ્ધાંજલિ, બતાવાશે આ ફિલ્મો

હાલમાં જ ઓસ્કર અવોર્ડ ફંક્શનમાં ભારતીય સિનેમાના સુપરસ્ટાર શશિ કપૂર અને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી

કલ્પના ચાવલાની બાયોપિકનું શૂટિંગ પ્રિયંકા આવતા મહિનાથી શરૂ કરશે

પોતાના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ક્વાન્ટિકોના ત્રીજા ભાગની શૂટિંગ પૂર્ણ થવાની કગાર પર હોવાથી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના આગામી પ્રોજેક્ટ પર તૈયારીઓ શરૂ કરી દીધી

કબૂતરબાજી મામલામાં ગાયક દલેર મહેંદીને 2 વર્ષ જેલની સજા

ગાયક દલેક મહેંદીને 2003માં થયેલા હ્યુમન ટ્રાફિકિંગ મામલે પંજાબની પટિયાલા કોર્ટે દોષી ઠેરવ્યા

હાર્ટ અટેકથી એકટર નરેન્દ્ર ઝાનું નિધન

પોપ્યુલર એકટર નરેન્દ્ર ઝાનું તેમના ફાર્મ હાઉસમાં હાર્ટ અટેકથી નિધન થયું છે

ઈન્ટરનેટ પર લીક થઈ કોમેડી ફિલ્મ ‘ગુજ્જુભાઈ- મોસ્ટ વોન્ટેડ’

ફિલ્મની પાઈરસીની સમસ્યા માત્ર બોલિવૂડ જ નહીં, ઢોલીવૂડ માટે પણ એક મોટો પડકાર છે

રાજસ્થાનમાં ચાલુ શૂટિંગમાં Big Bની તબિયત લથડી

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની તબિયત ફરી એક વાર લથડી છે. તેઓ હાલના દિવસોમાં રાજસ્થાનના જોધપુરમાં પોતાની અપકમિંગ મૂવી ઠગ્સ ઓફ હિન્દોસ્તાંનું શૂટિંગ કરી રહ્યા છે

નવાઝુદ્દીન સિદ્દીકી પર પત્નીની જાસૂસી કરવાનો આરોપ, તપાસ માટે ન આવ્યો

મહારાષ્ટ્રના થાણેની ક્રાઇમ બ્રાંચે કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) મામલે એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને તપાસ માટે સમન મોકલ્યુ છે

જ્હાન્વી કપૂરે ફરી શરૂ કર્યું ‘ધડક’નું શૂટિંગ, જુઓ તસવીરો

બે દિવસ પહેલાં જ 21મો જન્મદિવસ ઉજવ્યા બાદ જ્હાન્વી કપૂરે ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે

વડાલી બ્રધર્સની જોડી તૂટી, પ્યારેલાલ વડાલીનું નિધન

સૂફી ગાયકીમાં જાણીતા વડાલી બ્રધર્સની જોડી તૂટી. પ્યારેલાલ વડાલીનું શુક્રવારે કાર્ડિયાક અરેસ્ટથી પંજાબના અમૃતસરમાં નિધન થયું

વીડિયોકોન પર 20,000 કરોડનું દેવું, માલિકે કહ્યું ‘દેશ છોડી નહીં ભાગું’

વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી

બોલિવૂડ અભિનેતા ઈરફાનને બ્રેઈન કેન્સર, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનને બ્રેઈન કેન્સર થયું હોવાના મીડિયામાં અહેવાલ આવ્યા છે. અભિનેતાને હાલમાં કોકિલાબેહન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

બોલિવૂડના પીઢ અભિનેત્રી શમ્મીનું નિધન

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી બાદ વધુ એક એક્ટ્રેસનું નિધન થયું છે

ગંભીર બીમારીથી પીડિત છે ઇરફાન ખાન,કહ્યું-મારા માટે પ્રાર્થના કરો

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાને ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે, જેને જોઇ લાગી રહ્યું છે કે તે ગત દોઢ મહિનાથી કોઇ ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યો છે

55 વર્ષના આ એક્ટરે કરી સગાઈ, 18 વર્ષથી હતું અફેર

રામાનંદ સાગરની પૌત્રી મીનાક્ષી સાગરે હોળીના દિવસે જ એક્ટર મામિક સિંહ સાથે સગાઈ કરી હતી

Cricket Score

WhatsApp Registraltion

Close