લવ-જેહાદ માટે પતિએ બે વાર ઝેર આપ્યું: પૂર્વ મોડલનો આરોપ

અહીં પૂર્વ મોડલ રશ્મિએ તેમના પતિ પર જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે

સેન્સર બોર્ડે પદ્માવતી ફિલ્મ પરત કરી, મેકર્સે કહ્યું- રિલીઝ ટાળવાની વાત ખોટી

વિવાદોમાંઘેરાયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની દેશભરમાં 1 ડિસેમ્બરે રિલીઝ નહીં થવાનાં એંધાણ છે

આ અભિનેત્રીએ કર્યો ખુલાસો, રૂપિયાની ખૂબ જરૂર હતી એટલે કર્યું આ કામ....

શાહરૂખ ખાનની સાથે પરદેશથી ડેબ્યૂ કરનાર મહિના ચૌધરી કામ ન મળવાથી દુખી છે

પદ્માવતી ફિલ્મના વિરોધમાં ચિત્તોડગઢ કિલ્લો એક દિવસ ટૂરિસ્ટ માટે બંધ

સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલા સંગઠનોએ શુક્રવારે ચિત્તોડગઢ કિલ્લો એક દિવસ પૂરતો પ્રવાસીઓ માટે બંધ કરાવી દીધો

પદ્માવતી રિલીઝ થઈ તો દીપિકાનું નાક કાપી નાખીશું: કરણી સેનાની ધમકી

પદ્માવતી ફિલ્મના વધતા જતા વિવાદ વચ્ચે કરણી સેનાએ વધુ એક ધમકી આપતા કહ્યું છે કે, જો આ ફિલ્મ રિલીઝ થશે તો અમે આ ફિલ્મની એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નાક કાપી દઈશું

આ જૌહરની જ્વાળા છે, ઘણું સળગશેઃ 'પદ્માવતી' વિવાદ પર કરણી સેના

બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'પદ્માવતી'ને લઈ વિવાદ વધતો જાય છે

પીઢ અભિનેત્રી શ્યામાનું ૮૨ વર્ષની વયે નિધન

પીઢ અભિનેત્રી શ્યામાનું મુંબઇમાં નેપિયન સી રોડ પર આવેલા એના નિવાસસ્થાને ૮૨ વર્ષની વયે અવસાન થયું હતું

કરિના-સૈફે લાડકવાયા માટે લીધી 1.5 કરોડ રૂ.ની કાર, આ છે Special Feature

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તથા કરિનાએ પોતાના 11 મહિનાના લાડકવાયા માટે ચિલ્ડ્રર્ન્સ ડે પર દોઢ કરોડ રૂપિયાની કાર લીધી છે

‘પદ્માવતી’ની રીલિઝને કોઈ નહીં અટકાવી શકે- દીપિકા પાદુકોણે

આજથી દસ વર્ષ પહેલા દીપિકા પાદુકોણે નહીં વિચાર્યુ હોય કે તે સંજય લીલા ભણશાલીની હિરોઈન હશે

ડબલ ધમાલ અને ડબલ કોમેડી સાથે આવી ગયું ”ફુકરે -2”નું Trailor

બોલિવુડ એક્ટર પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, અલી ફઝલ અને મનોજિત અને એક્ટ્રેસ રુચા ચઢ્ઢાની ફિલ્મ ફુકરે રિટર્નસનું ટ્રેલર આજે સોમવારે રિલીઝ થઈ ગયું છે

મરતાં પહેલા એકવાર PAK જવા માંગું છું, PoK તેનો જ હિસ્સો: રીષિ કપૂર

બોલિવૂડના પીઢ અભિનેતા રીષિ કપૂર સોશ્યિલ મીડિયા પર પોતાના નિવેદનના કારણે હંમેશા વિવાદોમાં રહે છે

વિવાદો વચ્ચે પદ્માવતી ફિલ્મનું બીજું ગીત રિલીઝ, ‘એક દિલ એક જાન’નો જુઓ :video

એક તરફ ફિલ્મ પદ્માવતીની રિલીઝને અટકાવવા માટે ચાલી રહેલા વિવાદોમાં સતત વધારો થઈ રહ્યો છે

પુરુષો સામે નથી થતો ઘૂમર, પદ્માવતી ફિલ્મ પર ભરતપુરના પૂર્વ રાજાનું મોટું નિવેદન

પદ્માવતી ફિલ્મ પર થઇ રહેલા વિવાદને લઇને હવે ભરપુરના પૂર્વ રાજા વિશ્વેન્દ્ર સિંહે નિવેદન આપ્યું છે

યોગના નામે ધર્મ વિશે ફતવો કરનારને હત્યારાઓ જેવી સજા આપોઃ સોનુ

ઝારખંડની મુસ્લિમ યોગ ટીચર રાફિયા નાઝની સામે ધર્મ ગુરુઓ દ્રારા જે વિરોધ થઇ રહ્યો છે અને ધમકીઓ મળી રહી છે

સુપ્રીમ કોર્ટે ફગાવી 'પદ્માવતી'ની રીલિઝ રોકવાની અરજી, જાણો શું કહ્યું

સુપ્રીમ કોર્ટે સંજય લીલા ભણશાલી નિર્દેશિત અને રણવીર-દીપિકા પાદુકોણ સ્ટારર 'પદ્માવતી'ની રીલિઝ પર રોક લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે

Cricket Score

WhatsApp Registraltion

Close