‘ભારત’ ફિલ્મ ફ્રાન્સ અને જર્મનીમાં રિલીઝ થનારી સલમાનની પહેલી ફિલ્મ બની

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’ ઈદ પર 5 જૂને રિલીઝ થઇ રહી છે

રણવીર સિંહનો 'ગુજ્જુ' અવતાર, બનશે 'જયેશભાઇ જોરદાર'

રણવીર સિંહને તમે ઘણાં અલગ અલગ રોલમાં જોયો હશે

સલમાન ખાનની 'ભારત'નું નવું ગીત 'તુરપેયા..' રિલીઝ

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું નવું ગીત 'મૈં તુરપેયા' રિલીઝ થઈ ગયું છે

Cannes 2019ના રેડકાર્પેટ પર ટક્સીડો પહેરીને પહોંચી સોનમ

સોનમ કપૂરનો રેડ કાર્પેટ લૂક તેની બહેન તથા સ્ટિઇલિસ્ટ રિયા કપૂરે ડિઝાઇન કર્યો હતો

TikTok સેલિબ્રિટી મોહિત મોરની દિલ્હીમાં ગોળી મારીને હત્યા

ટિક્ટોક ઘ્વારા સોશ્યિલ મીડિયા સ્ટાર બનેલા મોહિત મોર નામના યુવકની મંગળવારે હત્યા કરી દેવામાં આવી છે

ઐશ્વર્યા બચ્ચનનાં મિમ પર વિવેક ઓબરોયે માંગી માફી

વિવેક ઓબેરોય વિવાદનો મધપુડો છંછેડ્યા બાદ ફાઇનલી ઐશ્વર્યા રાય બચ્ચન પર છંછેડેલા મિમ પર માફી માંગી લીધી છે

સૈફ અલી ખાન સ્ટારર ‘લાલ કપ્તાન’ ફિલ્મનું પહેલું પોસ્ટર લોન્ચ

ડિરેક્ટર નવદીપ સિંહની ફિલ્મ ‘લાલ કપ્તાન’માં સૈફ અલી ખાન એક નાગા સાધુના રોલમાં જોવા મળશે

કાળા હરણ મામલે મુસીબતમાં ફસાયા આ સ્ટાર, કોર્ટની નોટિસ મળી

કાળા હરણની હત્યાના 20 વર્ષ જુના મામલે રાજસ્થાન હાઇકોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે

શાહિદ કપૂરના પહેલા વેક્સ સ્ટેચ્યૂનું મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ

મેડમ તુસાદ મ્યુઝિયમમાં હવે વધુ એક ભારતીય સ્ટારનું વેક્સ સ્ટેચ્યૂ સામેલ થઈ ગયું છે

‘સાહો’ ફિલ્મનું હિન્દી ડબિંગ પણ પ્રભાસ જ કરશે, ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સાહોનું હિન્દી ડબિંગ પણ હવે પ્રભાસ જ કરશે

અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાના પહેલી જ વાર શૂજીત સરકારની કોમેડી ફિલ્મ 'ગુલાબો સીતાબો'માં સાથે કામ કરશે

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના પહેલી જ વાર શૂજીત સરકારની ફિલ્મ 'ગુલાબો સીતાબો'માં કામ કરી રહ્યાં છે

‘ભારત’ ફિલ્મની રિલીઝ અને ઇન્ડિયાનો વર્લ્ડ કપનો પહેલો ક્રિકેટ મેચ બન્ને એક દિવસે

સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘ભારત’ 5 જૂને ઈદના દિવસે રિલીઝ થવાની છે

પિયુષ ગોયલ પર રિતેશ દેશમુખનો પલટવાર, તમે 7 વર્ષ મોડા છો

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પૂર્વ પ્રધાનમંત્રી બિલાસરાવ દેશમુખ વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ

72મો કાન ફેસ્ટિવલ આજથી શરુ

1946થી શરૂ થયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલને આ વર્ષે 72 વર્ષ પૂરા થયા છે

Cricket Score

WhatsApp Registraltion

Close