કાજોલ-અજયની 15 વર્ષીય દીકરી ન્યાસા લાગે છે મોટી, લંડનમાં પરિવાર સાથે મનાવે છે વેકેશન

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ હાલમાં લંડનમાં પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે

સોનાલી બેન્દ્રેની નણંદે આપી તબિયતની માહિતી, કહ્યું, 'ભાભી મક્કમ મનોબળથી કેન્સર સામેનો જંગ લડી રહી છે'

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં કેન્સરની સારવાર ન્યૂયોર્કમાં કરાવી રહી છે

Vogueના કવર પર સુહાના ખાનનો અલ્ટ્રા ગ્લેમરસ અવતાર

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની 18 વર્ષીય દીકરી સુહાના ખાને હાલમાં જ વોગ ઈન્ડિયા માટે ફોટોશૂટ કરાવ્યું હતું

ગૂગલે ડૂડલ દ્વારા ટ્રેજડી ક્વિન મીના કુમારીને 85મી જન્મજયંતીએ આપી શ્રદ્ધાંજલિ

1 ઓગસ્ટ 1932ના રોજ જન્મેલા મીના કુમારીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક યાદગાર ફિલ્મો આપી

સિંગર મીકા સિંહના ઘરમાંથી 3.25 લાખની ચોરી થઇ

બોલીવુડના ફેમ્સ સિંગર મીકા સિંહના ઘરેમાં ચોરી થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે

લોકસભા ચૂંટણી પહેલાં કંગના રનૌતે પીએમ મોદી વિશે કહી આ વાત

લોકતંત્ર માટે સૌથી યોગ્ય ઉમેદવાર અને મજબૂત નેતા છે પીએમ મોદી

PM મોદીના જીવન આધારિત ફિલ્મ ‘ચલો જીતે હૈ’ના સ્ક્રિનિંગમાં સેલિબ્રિટીઝનો જમાવડો

‘ચલો જીતે હૈ’ના સ્ક્રિનિંગમાં બોલિવુડના ઘણા સેલિબ્રિટીઝ પહોંચ્યા

કેટરિના કૈફ સલમાન સાથેની ફિલ્મમાં કામ કરે  તેવી શક્યતા

પ્રિયંકાએ અચાનક ફિલ્મ છોડી દીધી હોવાથી અણીના ટાણે કેટરિના પોતાની તારીખ એડજેસ્ટ કરે તેવી વકી

પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથે ઓકટોબરમાં લગ્ન કરે તેવી ચર્ચા

પ્રિયંકા જલદી જ પોતાના કરતા નવ વરસ નાના બોયફ્રેન્ડ નિક સાથે લગ્ન કરવાની છે

બોલીવૂડના માંધાતાઓને વેબ સીરિઝનું આકર્ષણ વધ્યું

વેબ સીરિઝમાં ઇમરાન હાશ્મી મુખ્ય પાત્રમાં જોવા મળશે

રિચા ચઢ્ઢા એડલ્ટ સ્ટાર  શકીલા બની

રિચા તેના રોલની તૈયારીના ભાગ રૂપે શકીલાને મળી હતી

ફરહાન અખ્તરે દિલ તોડતા શ્રદ્ધા કપૂર હજી સુધી દુ:ખી? શું આપ્યો જવાબ શ્રદ્ધાએ

બોલિવૂડમાં સામાન્ય રીતે દરેક એક્ટ્રેસે આવી સ્થિતિનો સામનો કરવો પડે છે

‘સ્ત્રી''માં હોરર અને ફનનું મજેદાર કોમ્બિનેશન જોવા મળશે

આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અપરાશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ મહત્વના રોલ્સમાં છે

‘દબંગ 3''ની ‘મણિકર્ણિકા'' અને ‘સુપર 30'' ની સાથે ટક્કર?

સલમાન ખાન તેની ફેમસ ‘દબંગ' ફ્રેન્ચાઇઝીના આગામી ભાગમાં પણ જોવા મળશે

Cricket Score

WhatsApp Registraltion

Close