ફરી ટ્રોલ્સના ટાર્ગેટ પર ઋષિ

ઋષિ કપૂર તેમના બિન્દાસ્ત સ્વભાવ માટે જાણીતા છે

‘વિદેશી પાર્ટનર કેમ પસંદ કર્યો?’, ઈલિયાનાએ આપ્યો જડબાતોડ જવાબ

ગત વર્ષે ક્રિસમસની એક પોસ્ટમાં ઈલિયાનાએ એન્ડ્ર્યુ નીબોનને પોતાના પતિના રૂપમાં ફેન્સ સાથે પરિચય કરાવ્યો હતો

 પ્રિયંકા ચોપરાએ છોડી સલમાનની ફિલ્મ ભારત, આપ્યું આ મોટું કારણ

ડાયરેક્ટર અલી અબ્બાસે ટ્વિટ કરીને આ માહિતી આપી છે કે, પ્રિયંકા હવે આ ફિલ્મ સાથે નથી

નારાજ ગેંગસ્ટર અબુ સાલેમ ‘સંજુ’થી ખફા, નિર્માતાઓને મોકલી નોટિસ

સંજય દત્તની બાયોપિક સંજુ સંજય દત્ત દ્વારા બતાવવામાં આવેલ તથ્યો પર આધારિત છે

ચૂપકે ચૂપકે : પ્રિયંકા ચોપરાએ નિક સાથે લંડનમાં કરી લીધી સગાઈ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું અફેર હાલ પૂરજોશમાં ચર્ચામાં છે

‘સંજૂ’ની સફળતા બાદ વધી રણબીરની બ્રાંડ વેલ્યૂ, હવે ચાર્જ કરશે આટલી ફી

બોક્સઓફિસ પર રણબીર કપૂરની દમદાર ફિલ્મ ‘સંજૂ’એ તોતિંગ કમાણી કરી છે

‘ચલો જીતે હૈ’, PM મોદીના જીવન આધારિત ફિલ્મ 29 જુલાઈએ થશે રિલીઝ

10 મહિના બાદ થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ આ વખતે પણ બ્રાંડ મોદીના ભરોસે જ જીતનો દાવો કરી રહી છે

બાળકોમાં લોકપ્રિય બાલવીરે પોલીટીકસ સાયન્સમાં શરૂ કર્યો અભ્યાસ

દેશના તમામ બાળકોમાં ફેમસ એવો બાલવીર આવનાર સમયમાં રાજકીય ક્ષેત્રે મોટો નેતા બને, તે દિશામાં આગળ વધી રહ્યો છે

જગન્નાથ યાત્રા દરમિયાન આ એક્ટ્રેસ સાથે થઈ છેડતી, કહ્યું આવું

પોતાના વિવાદિત નિવેદનોને લીધે ચર્ચામાં રહેનાર ટીવી એક્ટ્રેસ માહિકા શર્મા સાથે છેડતી થઈ હતી

ગુજ્જુ અભિનેત્રી રીટા ભાદૂરીનું નિધન

100થી ગુજરાતી ફિલ્મોની કામ કરનારા રીટા ભાદૂરી આપણી વચ્ચે નથી રહ્યા

‘સૈક્રેડ ગેમ્સ’માં રાજીવ ગાંધી સામે આપત્તિજનક શબ્દોથી વિવાદ

સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનિત છઠ્ઠી જુલાઈએ રજૂ થયેલી નેટફ્લિક્સ વેબ શ્રેણી ‘સૈક્રેડ ગેમ્સ’ વિવાદોમાં ઘેરાઈ છે

સૌથી મોંઘી ફિલ્મ 2.0ની રિલીઝ ડેટ ફાઇનલ

રજનીકાંત-અક્ષય કુમાર સ્ટારર '2.0' સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવી રહી છે

'તારક મહેતા' ફૅમ ડો. હાથીનું નિધન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડો હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે

‘ધડક’ની રિલીઝ પહેલા તિરુપતિ બાલાજીના દર્શને પહોંચી જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા ગઈ હતી

શાહરૂખ ખાનની દીકરી સુહાના ટ્રોલ, બ્રાઉન બિકની સાથેના ફોટા થયા વાયરલ

સોશિયલ મીડિયામાં બની રહેલી ટ્રોલની ઘટનાઓએ માઝા મૂકી છે

Cricket Score

WhatsApp Registraltion

Close