દીકરાના 13મા બર્થ ડે પર સોનાલી નથી સાથે, રણવીર માટે લખ્યો ખાસ મેસેજ

ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી સોનાલી બેન્દ્રે દીકરા રણવીર બહલને ખૂબ મિસ કરી રહી છે

એક સમયે સુનીલ શેટ્ટીને અમેરિકામાં એરપોર્ટ પર અટકાવાયો હતો અને..

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનો 11 ઓગસ્ટના દિવસે જન્મદિવસ છે

‘ટોયલેટ એક પ્રેમ કથા’ના કલેક્શનનો રેકોર્ડ તોડશે ‘ગોલ્ડ’?

દેશભક્તિ વાળી ફિલ્મ કરનારા અક્ષય કુમારની ૧૫મી ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરીએ રીલીઝ થનારી ફિલ્મ બોક્સ ઓફીસ પર સારું કલેક્શન કરે છે

સેક્રેડ ગેમ્સ: રાજીવ ગાંધી માટે બોલાયેલા વિવાદિત શબ્દો નહીં હટાવે નેટફ્લિક્સ

સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર સેક્રેડ ગેમ્સ પર વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો

એકતા કપૂર છે પરેશાન, ફોન કરીને આવી ડિમાન્ડ કરે છે નેતાઓ

એકતા કપૂર ટીવી અને ફિલ્મની દુનિયાનો એક જાણીતો ચહેરો છે

‘ધડક’ બાદ ઐતિહાસિક ફિલ્મમાં દેખાશે જાહ્નવી, મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ કરી સાઈન

બોલિવુડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે ‘કલંક’ જેવી મલ્ટીસ્ટારર ફિલ્મ બાદ વધુ એક મલ્ટીસ્ટારર ફિલ્મની જાહેરાત કરી છે

જે હોલિવુડ ફિલ્મ માટે પ્રિયંકાએ ‘ભારત’ છોડી એ ફિલ્મ લાંબા સમય માટે પોસ્ટપોન

હાલમાં જ પ્રિયંકા ચોપરાએ હોલિવુડ ફિલ્મ ‘કાઉબોય નિન્જા વાઈકિંગ’ સાઈન કરી હતી

એમ. કરુણાનિધિના સમર્થકોની ભારે ભીડ, રજનીકાંતે આપી શ્રદ્ધાંજલિ

તામિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અને ‘કલાઈનાર’ નામથી ઓળખાતા જાણીતા ડીએમકેના અધ્યક્ષ મુથુવેલ કરુણાનિધિના પ્રશંસકોને કાબૂમાં રાખવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે

Trailer: સલમાનનો જીજાજી 'લવરાત્રિ'માં બન્યો છે ગરબા ટિચર, વરીના હુસૈન સાથે કર્યો રોમાન્સ

આ ફિલ્મમાં સલમાનના જીજા ઉપરાંત બંને ભાઈઓ અરબાઝ અને સોહેલ ખાન પણ જોવા મળશે

મુકેશ અંબાણીનો દીકરો અનંત મુંબઈમાં કથિત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે રેસ્ટોરન્ટની બહાર મળ્યો જોવા

અનંત અંબાણી હાલમાં જ મુંબઈના બાંદ્રાની બાસ્ટિન રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો

ખાન પરિવારમાં વાગશે શરણાઈ, નવી પ્રેમિકાને લઈને ગંભીર છે અરબાઝ ખાન

બોલિવૂડ એક્ટર તથા પ્રોડ્યુસર અરબાઝ ખાન તથા મલાઈકા અરોરા અલગ થઈ ગયા છે

સૈફ સાથે પ્લે ટાઈમ, બેડમિન્ટન રમતો દેખાયો તૈમુર

પિતા સૈફ અલી ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘હંટર’ની તૈયારી કરી રહ્યો છે

અમિતાભ બચ્ચનના વેવાઈ અને જાણીતા ઉદ્યોગપતિ રાજન નંદાનું નિધન

જાણીતા ઉદ્યોગપતિ અને એસ્કોર્ટ્સ ગ્રુપના ચેરમેન રાજન નંદાનું નિધન થયું છે

કાળિયાર શિકાર- વિદેશ જતાં પહેલાં સલમાને દરેક વખતે લેવી પડશે કોર્ટની મંજૂરી

જોધપુર કોર્ટના નિર્દેશાનુસાર બોલીવૂડ સ્ટાર સલમાન ખાને ભારતથી બહાર જતી વખતે કોર્ટની મંજૂરી લેવી પડશે

Cricket Score

WhatsApp Registraltion

Close