બાલિકા વધૂ સિરીયલ બંધ થશે,છેલ્લો એપિસોડ 31 જુલાઈએ

સીરિયલમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર રુસલાન મુમતાજે જણાવ્યું કે, સીરિયલ અંગે મને કોઈ જાણકારી નથી

પા બનશે  ઓનલાઈન એપ્સ  ટીચર

Amitabh Bacchan Launching a new Education App – Robomate+ an initiative that will change the way students will study across the globe

સની લિયોનીની નવી ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડનું ટ્રેલર રિલીઝ

ફિલ્મમાં સની લિયોની સ્ત્રીની મરજીની વાત કરી રહી છે

એપલે આઈફોન 6એસ,6એસ પ્લસ લોન્ચ કર્યો

એપલે કેટલીક બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે જેમાં આઈપેડ,એપ્પલ વોચ,આઈપેડ મિની 2,એપલ ટીવી અને એપલ પેન્સિલ સામેલ છે

સેમસંગ યુઝર્સ થઈ જાઓ સાવધાન,એક કીબોર્ડ બગથી તમારો ફોન થઇ શકે છે હેક

સેમસંગ મોબાઇલ યૂઝર્સને વધી શકે છે મુશ્કેલીઓ. એક રિપોર્ટ અનુસાર સેમસંગના એન્ડ્રોઇડ કી-બોર્ડ એપમાં એક બગ આવી ગઇ છે.

Lenevoએ લોન્ચ કર્યો ૧૩MP કેમેરા સાથે S60

Lenovo Sisley S60 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે અને આ ફોનની કિમત ૧૨,૯૯૯ રાખવામાં આવી છે.

Micromax એ લોન્ચ કર્યો ૧૩ MP વાળો લોન્ચ કર્યો Canvas Nitro 2

આ હાઇટેક સ્માર્ટફોનને માઇક્રોમેક્સ કેનવાસ નિટ્રો 2 નામથી લોન્ચ કર્યો છે.

દુનિયાની TOP 5 બ્યુટીફૂલ મહિલા હેકર્સ.

આ કોઈ સેલીબ્રિટી કે હોલિવુડ એક્ટ્રેસ નથી, આ છે દુનિયાની TOP 5 બ્યુટીફૂલ મહિલા હેકર્સ

Google આ મહિનાના અંતમાં લોન્ચ કરશે OS “ Android M 6.0”

દુનિયાભરમાં પોપ્યુલર બનેલી ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનુ નવુ વર્જન આ મહિને લોન્ચ થઇ શકે છે.

તમારા સ્લો સ્માર્ટફોનને ફાસ્ટ કરવા માટેની ૫ ટીપ્સ

સ્માર્ટફોન જ્યારે સ્લો થઇ જાય છે ત્યારે બહુ દુખ થાય છે. ત્યારે એક જ વિચાર આવે કે આ ફોન વેચીને એક નવો સ્માર્ટ ખરીદી લઇએ.

લિનોવોએ રૂ.૯,૯૯૯માં A-૫૦૦૦ Hi-Tech ફીચર્સવાળો સ્માર્ટફોન લોન્ચ

લિનોવો તાજેતરમાં જ પોતાનો નવો સ્માર્ટફોન લિનોવો A5000 લોન્ચ કર્યો હતો.

Spiceએ લોન્ચ કર્યો ૮ MP કેમેરા સાથે stellar-૫૧૯

Spiceએ લોન્ચ કર્યો ૮ MP કેમેરા સાથે stellar-૫૧૯

Intexએ માત્ર ૮,૯૯૯માં Android 5.0 લોલીપોપ OSવાળો સ્માર્ટ ફોન લોન્ચ

Intexકંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન ઇંટેક્સ એક્વા પાવર પ્લસ લોન્ચ કર્યો છે.

Google શોર્ટ ટાઈમમાં લોન્ચ કરશે Wireless Phone સર્વિસ

ગૂગલ કંપની ટુકજ સમયમાં પોતાની વાયરલેસ ફોન સર્વિસ લોન્ચ કરવા જઇ રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ પ્રમાણે આ સર્વિસ અમેરિકામાં આ મહિને લોન્ચ કરવામાં આવશે.

whatsapp એપ્લીકેશનએ પુરા કર્યા ૮૦૦ મીલીયન એક્ટીવ યુઝર્સ

લોકપ્રિય ઇંસ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના અત્યાર સુધીમાં 800 મિલિયન એક્ટિવ યુઝર્સ થઇ ગયા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close