TOP-5:- બેસ્ટ ફ્રી સેલ્ફી કેમરા એપ્લીકેશન

સેલ્ફી પ્રેમિની વધતી સંખ્યાનો જોતા સ્માર્ટફોન મેકર કંપનીઓ પણ પોતાના નવા સ્માર્ટફોન્સમા એડવાન્સ કેમેરા ફિચર્ આપી રહ્યા છે.

LG કંપની ૨૮ એપ્રિલના રોજ લોન્ચ કરશે G-૪ હાઈટેક સ્માર્ટફોન

LG એ પોતાના ફ્લેગશિપ હેઠળ નવો સ્માર્ટફોન LG G4 લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. કંપની આ સ્માર્ટફોનને 28 એપ્રિલે લોન્ચ કરવા જઇ રહી છે.

Whatsapp યુઝર્સ માટે Whatsappએ લોન્ચ કર્યું ન્યુ ફીચર્સ

વોટ્સએપમાં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જે તમને બહુ કામ લાગશે. આ ફીચર દ્વારા યુઝર હવે પોતાની વોટ્સએપ ચેટ હિસ્ટ્રીને ડાયરેક્ટ ગૂગલ ડ્રાઈવ પર સેવ કરી શકશે અને ત્યાથી તેનું બેકએપ પણ લઈ શકાશે.

Lenovo કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો A6000 સ્માર્ટફોન

આ 4જી સ્માર્ટફોનનાં લીનોવાએ ગત સ્માર્ટફોન A6000નો અપગ્રેડ ફોન માનવામાં આવી રહ્યો છે. આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે.

OPPOએ ૨૦૬ ડીગ્રી એંગલ કવર કરી શકે તેવો સ્માર્ટફોન લોન્ચ કર્યો.

ભારતીય યુઝર્સ પણ પ્રિ બુકિગ કરાવી શકે છે. આમ તો કંપની દ્વારા આ ફોનને ઓક્ટોબર 2014માં પહેલી વખત સિંગાપુરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યા તેની કિંમત 649 ડોલર (લગભગ 40,000 રૂપિયા) નક્કી કરવામાં આવી હતી.

Lava કંપનીએ લોન્ચ કર્યો ૧૩ MP કેમેરો અને HD ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન

ભારતીય મોબાઇલ કંપની લાવાએ પોતાનો નવો સ્માર્ટફોન લાવા આઇકન લોન્ચ કર્યો છે. કંપનીએ 13 મેગાપિક્સલ કેમેરા વાળા આ સ્માર્ટફોનની કિંમત રૂ. 11,990 રૂપિયા રાખી છે

HTCએ ચીનમાં લોન્ચ કર્યો 20MP વાળો One M9+ હાઈટેક ફોન

HTCએ પોતાના લેટેસ્ટ ફોન One M9+ ને ચીનમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ ફિંગરપ્રિંટ સેન્સર સાથે તેને લોન્ચ કર્યો છે.

આ ૪ સેફટી સિક્યુરિટીના ફીચર્સ  Whatsaap યુઝર્સ માટે સાબિત થઇ શકે છે જોખમી

વોટ્સએપની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. તેના યુઝર્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સાથે સાથે સિક્યુરિટી થ્રેટ્સ પણ વધ્યુ છે. એવામાં મિસયુઝ થી વોટ્સએપનો ઉપયોગ કરવો તમને ભારે પડી શકે છે.

હવે તમારા સ્માર્ટફોનની બેટરી થશે ૧ મીનીટમાં ચાર્જ

આ બેટરીની શોધ સ્ટેનફોન યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકે કરી છે. આ એક એલ્યુમિનિયમ બેટરી હશે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને સૌથી સુરક્ષીત પણ હશે.

ASUS એ લોન્ચ કર્યો દુનિયાનો સૌપ્રથમ ૪ જીબી રેમવાળો સ્માર્ટફોન

ASUS એ સ્માર્ટફોનની દુનિયામાં સૌપ્રથમ 4GB RAM ધરાવતો ફોન આવતા મહિને તમારા હાથમાં જોવા મળી શકે છે..

માઈક્રોસોફ્ટ 9 હજારમાં લોન્ચ કરશે વિન્ડોઝ 10 OS વાળું લેપટોપ

ઓછી કિંમતમાં ઉપલબ્ધ ગૂગલ ક્રોમબુકની વધતી જતી લોકપ્રિયતાને માઇક્રોસોફ્ટે પાછળ છોડી દીધી છે. માઇક્રોસોફ્ટે ફરી એક વખત પોતાની પકડ મજબુત કરવા માટે સસ્તા લેપટોપ લોન્ચ કરવાની તૈયારી બતાવી છે.

ભારતીય ઓનલાઈન શોપિંગ બાદ મફત એપ્સ ડાઉનલોડમાં પણ અગ્રેસર

ભારતીય ગ્રાહકો ઈ-કોમર્સ દ્વારા શૉપિંગ કરવામાં પહેલા થોડો ખચકાટ અનુભવી રહ્યા હતા, પરંતુ હવે ભારતીય સ્માર્ટફોન યુઝર્સ બહુ ઝડપથીમોબાઈલ શૉપિંગ સાથે જોડાઈ રહ્યા છે.

લેપકેરએ લોન્ચ કર્યું સ્માર્ટ બ્લ્યુટુથ સ્પીકર

લેપકેરએ સ્પીકરનુ મોડલ નંબર LBS999 છે જે સ્પીકર સાથે મોબાઇલ સ્ટેન્ડનુ પણ કામ કરે છે. આ સ્પીકરની કિંમત કંપનીએ 3,997 રાખી છે. આ ડિવાઇસ પર કંપનીએ ૧ વર્ષની વોરંટી આપે છે.

સેમસંગનો ગેલેક્સી S6 અને S6 એઝ apple ૬ ના ફીચર્સને પડી શકે છે પાછળ

આજે ભારતીય બજારમાં સેમસંગ ગેલેક્ષી એસ 6 અને એસ 6 એઝ લોન્ચ થવા જઇ રહ્યો છે આ બન્ને ફોન્સ ગ્લોબલી 1 માર્ચે સ્પેનના બાર્સેલોના ખાતેની એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.

Xiaomi એ લોન્ચ કર્યો Redmi 2 smart phone

શાઓમી રેડમી 1Sને ભારતીય બજારમાં મળેલી શાનદાર સફળતા બાદ આજે કંપનીએ રેડમી 2 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 6,999 રાખવામાં આવી છે

Cricket Score

WhatsApp Registraltion

Close