પેટ્રોલ-ડીઝલ પર 28% GST+VATની વિચારણા

એક તરફ દેશની જનતા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવથી પરેશાન છે અને તેનો ભાવ ઘટે તેવી આશા અને અપેક્ષા રાખીને બેઠી છે

વૈશ્વિક શેરબજારોમાં કડાકો: ટ્રમ્પની ચીન પર વધુ જકાતની ધમકી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીનથી 200 અબજ ડોલર (13.6 લાખ કરોડ રૂ.)ની આયાત પર 10 ટકા ચાર્જ લગાવવાની ચેતવણી આપી છે

જનતા માટે રાહતના સમાચાર,ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ઘટાડો

પેટ્રોલની કિમત પર જનતાને આજે ફરી રાહત મળી છે.તેલ કંપનીઓએ પેટ્રોલની કિમતોમાં ૮ પૈસાનો ઘટાડો કર્યો છે

ફ્લિપકાર્ટ સેલઃ 70 હજારનો સ્માર્ટફોન 10,999 રૂપિયામાં

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ ખબર તમારા કામે આવી શકે છે

આઇડિયા વોડાફોન આજથી એક થશે, બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની

ભારતમાં 2007માં પ્રવેશ સાથે જ વોડાફોન દેશની બીજા નંબરની ઓપરેટર કંપની બની હતી

ઈન્ડિગોની જયપુર-મુંબઈ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ઈન્ડિગો એરલાઈનની જયપુર-મુંબઈ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

પેટ્રોલ-ડીઝલ પરની ડ્યુટી નહીં ઘટે, જેટલીની સ્પષ્ટતા

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ અને ડીઝલની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવી રહેલી એક્સાઈઝ ડ્યુટીમાં એકપણ પૈસાનો કાપ મૂકવાનો ઈનકાર કરીને નાગરિકોને તેમનો ટેક્સ ઈમાનદારીથી ભરવા માટેની સલાહ...

ATMમાં ઘુસીને 12 લાખથી વધારે રુપિયા કોતરી ગયા ઉંદર!

અસમમાં ઉંદરો દ્વારા નોટ કોતરી જવાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે

GDP ગ્રોથને 10% સુધી લઈ જવા વધુ પગલાં જરૂરી: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા સામે હવે પડકાર વૃદ્ધિ દરને ડબલ ડિજિટ સુધી એટલે કે ૧૦ ટકા સુધી લઈ જવાનો છે અને તેના માટે હજુ ઘણા મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવા પડશે...

પેટ્રોલ-ડીઝલમાં એક રૂપિયા એક્સાઈઝ ઘટે તો કેન્દ્રને રૂ.13000 કરોડનું નુકસાન

વિશ્વની ખ્યાતનામ રેટિંગ એજન્સી મૂડીઝનું અનુમાન છે કે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ પણ ઘટાડાથી રાજકોષીય ખાધ વધી જશે

HDFCનો નફો વધ્યો પણ CEOનો પગાર ઘટ્યો

HDFC બેંકના CEO આદિત્ય પૂરીના પગારમાં 4 ટકાનો ઘટાડો થયો છે

સુરતથી શરુ થઈ શકે છે પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ

જો બધુ ધાર્યા પ્રમાણે થયું તો સુરતથી જલ્દી જ ઉડશે પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ. સુરતથી શારજાહ સુધીની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે

Vivo Nex S અને Vivo Nex A ફુલ સ્ક્રીન ડિસ્પ્લે સાથે લોન્ચ

ચીનમાં વિવોએ હાલમાં જ પોતાના બે લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Nex S અને Vivo Nex A લોન્ચ કર્યા

કુપોષણ સામેની લડતમાં અમૂલ કરશે સરકારની મદદ, રૂ. 6000 કરોડનો કરાર

રાજ્યમાં બાળકો, તરુણ છોકરીઓ અને ગર્ભવતી સ્ત્રીઓમાં વધતી રહેલી કુપોષણની સમસ્યાને પહોંચડી વળવા માટે રાજ્ય સરકારે અમૂલની મદદ લીધી છે

દેશની 30% કંપનીઓ પર લટકી તલવાર, ગમે ત્યારે થઈ શકે બંધ

કેન્દ્ર સરકાર દેશની 25થી 30 ટકા કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે

Cricket Score

WhatsApp Registraltion

Close