હવે ક્રેડિટ કાર્ડ નહીં હોય તો પણ આ રીતે થઈ શકશે EMI દ્વારા ખરીદી

ફ્લિપકાર્ટને જબરજસ્ત ટક્કર આપવા માટે ઈ કોમર્સ કંપની Amazonએ હવે કાર્ડ લેસ EMIનો વિકલ્પ આપ્યો છે

US-ચીન વચ્ચે ટ્રેડવૉર શરૂ- ચીન પર ટ્રમ્પે 14 લાખ કરોડની ડ્યૂટી લાદી, બંનેની લડાઈમાં ભારતને ફાયદો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી 200 અબજ ડોલર (આશરે રૂ.14 લાખ કરોડ)ની આયાત પર 10 ટકા ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે

હવામાં ઈંધણ ખૂટ્યું, ખરાબ હવામાન વચ્ચે પાઈલટે 370 લોકોને બચાવ્યા

એર ઇન્ડિયા AI-101 ફલાઇટે 11 સપ્ટેમ્બરે નવી દિલ્હીથી ન્યૂ યોર્ક જવા ઉડાન ભરી હતી

જોરદાર ફીચર્સ હોવા છતાં અન્ય કંપની કરતા સસ્તા કેમ હોય છે Xiaomiના ફોન?

સ્માર્ટફોન્સના વેચાણ બાબતે શાઓમી ભારતમાં સૌથી આગળ છે

BOBમાં દેના બેન્ક, વિજયા બેન્કનું મર્જર, દેશની ત્રીજી મોટી બેન્ક બનશે

કેન્દ્ર સરકારે બેન્ક ઓફ બરોડામાં દેના બેન્ક, વિજયા બેન્કનું મર્જર કરવાનું નક્કી કર્યું છે

ઓલા-ઉબેરને ટક્કર આપવા આવી રહી છે નવી ટેક્સી સર્વિસ, ભાડુ માત્ર 5 રૂ. પ્રતિ કિલોમીટર

દેશમાં ઓલા-ઉબેર જેવી ટેક્સી એગ્રીટેર કંપનીઓને ટક્કર આપવા માટે નવી કંપની માર્કેટમાં આવી ગઇ છે

પરવાનગી મળે તો પેટ્રોલ-ડીઝલ 35-40 રૂપિયા લિટર વેચી શકુ છુ: રામદેવ

બાબા રામદેવે મોદી સરકાર પાસે દેશમાં પેટ્રોલ-ડીઝલ વેચવાની પરવાનગી માગી છે

ટ્વિટરે અનોખા અંદાજમાં PM મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 68 વર્ષના થઈ ગયા છે

વ્હોટ્સએપ પર વાયરલ થતાં મેસેજને હવે આ રીતે પકડી રહી છે પોલીસ

પળવારમાં જ વાયરલ થઈને લોકોમાં રોષ ભડકાવતા મેસેજનું પગેરું શોધવું પોલીસ માટે ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર હોય છે

અમદાવાદમાં પ્લાન પાસ ન થતાં બિલ્ડરોને 8 હજાર કરોડનો ફટકો, હવે સરકાર સામે લડશે

પાંચ મહિનાથી પ્રોજેક્ટના પ્લાન થતાં નથી- આની સૌથી વધુ અસર કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પર નભતા લગભગ 1 કરોડ લોકોને થઈ છે

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરી વધારો, મુંબઈમાં પેટ્રોલ રૂ.89.44/લીટરના રેકોર્ડ સ્તરે

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો સતત ચાલુ છે. સોમવારે ફરી એકવાર કિંમતોમાં વધારો થયો છે

આજથી Oppo F9નું વેચાણ શરૂ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

Oppoએ ગયા અઠવાડિયે જ Oppo F9 Proની સાથે Oppo F9 પણ લોન્ચ કર્યો છે

જ્યાં મારુતિએ પહેલી કાર બનાવી હતી, તે પ્લાન્ટને હવે બંધ કરાશે

દેશની સૌથી મોટી કાર મેકર કંપની મારુતિ સુઝુકીએ શુક્રવારે જાહેરાત કરી કે, ગુરગાંવમાં આવેલો કંપનીનો પહેલો પ્લાન્ટ બંધ કરીને અન્ય સ્થળે ખસેડાશે

મોદી સાથે બેઠક બાદ જેટલીની સ્પષ્ટતા, દુનિયા કરતાં ભારતમાં ઓછો ફુગાવો

પેટ્રોલ-ડીઝલની ઉઁચી કિંમતોથી ઘેરાયેલી મોદી સરકાર અને ડોલર સામે સતત નબળા પડતા રૂપિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇકોનોમી પર સમીક્ષા બેઠક કરી

Cricket Score

WhatsApp Registraltion

Close