પતંજલીએ કમાણી પર લાગી બ્રેક, તો નોટબંધી અને GSTને ગણાવ્યા જવાબદાર!

પતંજલી આયુર્વેદના સંસ્થાપક અને બ્રાન્ડ એમ્બેસેડર યોગગુરુ બાબા રામદેવે કંપની માટે નવા વર્ષમાં કમાણીનો વાર્ષિક ટાર્ગેટ 20,000 કરોડ રાખ્યો છે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો, અમદાવાદમાં પેટ્રોલ રુ. 74.43

ર્ણાટકની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ વધી રહ્યા છે

Whatsappમાં આવ્યા નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ ‘શાનદાર’

ફેસબૂકના સ્વામિત્વવાળા વોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટની જાહેરાત કરી છે

Honor 10 લૉન્ચ, ફ્લિપકાર્ટ પર મળી રહી છે શાનદાર ઑફર

મંગળવારે લંડનમાં આયોજિત એક ઇવેન્ટમાં Huaweiએ પોતાનો નવો સ્માર્ટફોન Honor 10 લૉન્ચ કરી દીધો છે

હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો

હોન્ડાએ પોતાની નવી સબ 4 મીટર સેડાન 2018 અમેઝને ભારતમાં લોન્ચ કરી છે

મહિલાઓની સુરક્ષા અર્થે ટ્રેનોમાં હવે પેનિક બટન

રેલ્વે યાત્રા દરમિયાન સુરક્ષા વધારવા માટે ઉત્તર-પૂર્વ રેલ્વેએ ટ્રેનોમાં પેનિક બટન લગાવવાનો નિર્ણય કર્યો છે

ઇન્ડિગો વિદેશનાં ૨૪ શહેરો સુધીની ફલાઇટો શરૂ કરશે

ઇન્ડિગો આગામી ૧૮ મહિનામાં વિદેશનાં ૨૪ સ્થળોનો સુધી તેની એરલાઇન્સ સેવાઓ વધારવા તૈયારી કરી રહ્યુ છે

Amazon ગ્રોસરીની ખરીદી પર આપશે 10% ડિસ્કાઉન્ટ

વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમઝોને તમામ ફ્રૂડ પ્રોડક્ટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે

Twitter પર છવાઈ કર્ણાટક ચૂંટણી, 30 લાખથી વધુ થયા ટ્વિટ

ટિવટર પર છેલ્લા 3 સપ્તાહમાં કર્ણાટકમાં ચૂંટણી પર 30 લાખથી વધુ ટવીટ રજિસ્ટર થઇ છે

એવું પહેલું સ્કૂટર જે બેટરી પૂરી થયા પછી પણ ચાલશે 25km

તાઇવાનની કંપની KYMCOએ પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે

પેન્શન મેળવવા માટે આધાર કાર્ડની જરૂર નહીં: કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન મેળવવા માટે આધાર કાર્ડની જરૂર નથી એવી ચોખવટ કેન્દ્ર સરકારે કરી છે

દેના બેંક પછી હવે 'આ' બેંક પણ નહીં આપી શકે લોન

રિઝર્વ બેંકે જાહેર ક્ષેત્રની અલ્હાબાદ બેંક પર જોખમી હોય એવી મોટી રકમની લોન આપવા માટે પ્રતિબંધ મુકી દીધો છે

ફોર્ડ ઇન્ડિયાએ ઇકોસ્પોર્ટ પોર્ટફોલિયો વિસ્તાર્યો

ફોર્ડ ઇન્ડિયાએ તેની કોમ્પેક્ટ એસયુવી ઇકોસ્પોર્ટના નવા વેરિયન્ટ લોન્ચ કર્યા છે

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં શાયોમી ટોચના સ્થાને યથાવત્

સતત બે ત્રિમાસિક ગાળામાં શિપમેન્ટની રીતે શાયોમી સ્માર્ટફોન માર્કેટમાં દેશની અંદર ટોચની કંપનીના સ્થાને યથાવત્ છે

ઇ-કોમર્સના માલસામાનને વિદેશ મોકલવું રહેશે સરળ

કસ્ટમ ડિપાર્ટમેન્ટ પોસ્ટ ઓફિસ મારફતે એક્સપોર્ટને સરળ બનાવવાની તૈયારીમાં છે

Cricket Score

WhatsApp Registraltion

Close