HEROનું ટુ-વ્હીલર ખરીદવાનો પ્લાન હોય તો જલ્દી કરો, કંપની વધારશે ભાવ

જો તમે HEROની બાઈક અથવા સ્કૂટર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે

મોદી પણ કોલડ્રોપથી પરેશાન, દૂરસંચાર વિભાગને ઝડપથી સમાધાન શોધવાના નિર્દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોલડ્રોપની તકલીફથી પરેશાન છે

આધાર કાર્ડ મરજીયાત થતાં મોબાઈલ સીમ મેળવવું પડશે અઘરૂ

ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે બેઝ ચકાસણી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ મોબાઇલ કનેક્શન્સના વિતરણમાં વિલંબ કરશે

ગુગલે પુરા કર્યા 20 વર્ષ, ડૂડલમાં જુઓ બે દાયકાની ઝલક

આજે ગુગલનો 20મો જન્મદિવસ છે આ અવસરને યાદગાર બનાવવા માટે ગુગલે એક ખાસ ડૂડલ તૈયાર કર્યું છે

આધાર માત્ર ઓળખ માટે જરૂરી, મોબાઈલ-બેંક ખાતા માટે અનિવાર્ય ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

આધાર કાર્ડ અનિવાર્ય છે કે નહીં આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો

પ્રમોશનમાં અનામત આપવાનો SCનો ઈનકાર, આધાર કાર્ડ સુરક્ષિત છે-SC

આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટ બુધવારે મહત્વનો નિર્ણય લેશે. એસસી/એસટીમાં પ્રમોશનમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપીને જણાવ્યું છે કે, સરકારી નોકરીમાં પ્રમોશનમાં SC/ST અનામત...

91000 કરોડના જંગી દેવા તળે દબાયેલી આ ભારતીય કંપની ધરતીકંપ સર્જશે

ભારતમાં જાહેર-ખાનગી ભાગીદારીની શરૂઆત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડ (IL&FS)એ દેશના નાણાકીય બજારોને આંચકા આપ્યા છે

ફ્લિપકાર્ટ પર 10 ઑક્ટોબરથી ‘બિગ બિલિયન ડેઝ સેલ’, બનાવી લો શૉપિંગનું લિસ્ટ

ફ્લિપકાર્ટ પોતાના ‘The Big Billiom Days’ સેલના 5મા એડિશનની તારીખોની ઘોષણા કરી દીધી છે

Samsung Galaxy A7 ભારતમાં લોન્ચ, કંપનીનો પહેલો ટ્રિપલ રિઅર કેમેરાવાળો સ્માર્ટફોન

સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે પોતાનો પહેલો ટ્રિપલ રિઅર કેમેરા સ્માર્ટફોન Samsung Galaxy A7 (2018) આજે (25 સપ્ટેમ્બર) ભારતમાં લોન્ચ કર્યો છે

સરકાર NBFCs, મ્યુ. ફંડ્સની તરલતા માટે તમામ પગલાં લેશે: જેટલી

નાણાપ્રધાન અરુણ જેટલીએ ચિંતિત રોકાણકારોને આશ્વાસન આપ્યું છે

રોયલ એનફીલ્ડ લૉન્ચ કરશે 650cc વાળી બે નવી બુલેટ, જાણો શું છે ખાસ?

રોયલ એનફીલ્ડ ટુંક સમયમાં પોતાની બે દમદાર બાઈક લોન્ચ કરશે. Interceptor 650 અને Continental GT 650 નામની આ બાઈક્સમાં 648ccનું દમદાર એન્જિન આપવામાં આવશે

ઈંસ્ટાગ્રામના 2 કો-ફાઉન્ડરના રાજીનામા, 5 મહિનામાં FBના 3 ઓફિસરે કંપની છોડી

ફોટો શેરિંગ એપ ઈંસ્ટાગ્રામના કો ફાઉન્ડ કેવિન સિસ્ટ્રોમ (34) અને માઈક ફ્રીગરે (32) રાજીનામું આપી દીધું છે

પેટ્રોલ 14 પૈસા મોંઘું, મુંબઈમાં રૂ.90.22 પ્રતિ લિટર

ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ મંગળવારે 14 પૈસા મોંઘુ થયું. મુંબઈમાં ભાવ લીટર દીઠ રૂ. 90.22 અને દિલ્હીમાં 82.86ની સપાટીએ પહોંચી ગયો છે

સેમસંગે ગેલેક્સી J4+ અને ગેલેક્સી J6+ ભારતમાં લોન્ચ કર્યા

સેમસંગે ભારતમાં તેનાં નવા સ્માર્ટફોન્સ ગેલેક્સી J4+, ગેલેક્સી J6+ ભારતમાં લોન્ચ કર્યા છે

Cricket Score

WhatsApp Registraltion

Close