નવી મર્સિડીઝ બેન્ઝ A ક્લાસ પરથી ઉંચકાયો પડદો, જાણો ફીચર્સ

મર્સિડીઝ બેન્ઝે એમ્સટર્ડમ, નેધરલેન્ડ્સમાં આયોજિત એક કાર્યક્રમમાં એ-ક્લાસ હેચબેકની ફોર્થ જનરેશન કાર પરથી પડદો ઉઠાવ્યો છે

ટીવીએસે ભારતમાં બ્લૂટૂથ ફીચર સાથેનું સ્કૂટર કર્યું લોન્ચ

ટીવીએસ દ્વારા ભારતમાં તેનું નવું ફ્લેગશિપ સ્કૂટર ટીવીએસ એનટોર્ક (NTorq) સોમવારે લોન્ચ કરવામાં આવ્યું હતું

આજથી મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ, રેટ કટની આશા ઓછી

રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટિની બે દિવસની બેઠક આજથી શરૂ થઇ રહી છે

શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1,000 અને નિફ્ટી 300 પોઈન્ટનું ગાબડું

આજે ભારતીય શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી

24 કલાકમાં 980 ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ થઈ, મુંબઈ એરપોર્ટે રેકોર્ડ તોડ્યો

મુંબઈ એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત સિંગલ રનવે ધરાવતું એરપોર્ટ છે, જેણે એક જ દિવસમાં રેકોર્ડ બનાવ્યો છે

બજેટ ઈફેક્ટઃ બીજી ફેબ્રુઆરીએ શેરબજારમાં બ્લેક ફ્રાઈડે

અરુણ જેટલી દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરાયા બાદ, શેરબજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો

અરુણ જેટલીએ બેંકોને રિસ્ટ્રક્ચરાઈઝ કરવા માટે કરી ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી

બેંકોમાં સતત વધી રહેલી એનપીએ અને બેંકોની ડામાડોળ સ્થિતિમાંથી ઉભારવા માટે જાહેર ક્ષેત્રની 20 જેટલી બેંકો માટે 80,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે

બિટકોઈનમાં સોદા કરનારા  લોકો ચેતી જાય

તાજેતરના સમયમાં ક્રિપ્ટોકરન્સીના દેશ અને વિદેશમાં મોટા પાયે સોદા થયા છે

બજેટ બાદ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે લેટેસ્ટ ભાવ

બજેટમાં સરકારે મોટો નિર્ણય લેતા પેટ્રોલ-ડીઝલ પર 2 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે

દુનિયાનો પહેલો 10 GB રેમવાળો સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે આ કંપની

હાલમાં જ વીવોએ દુનિયાનો પહેલા ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળો સ્માર્ટફોન X20 Pluse UD લોન્ચ કર્યો છે

ધનિક દેશોમાં ભારત 5.35 લાખ અબજ રૂપિયાની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને

દુનિયાના સૌથી ધનિક દેશોમાં ભારત છઠ્ઠા સ્થાન પર છે

આજથી લાગુ પડી રહ્યા છે GSTના નવા રેટ, આ સેવાઓ અને ચીજો થશે સસ્તી

ગુરુવારથી 53 સર્વિસીસ અને 29 આઇટમ્સ પર જીએસટીના નવા રેટ લાગુ થઇ જશે

એપલ ફેબ્રુઆરીમાં લોન્ચ કરશે HomePod સ્પીકર, જાણો ફીચર્સ

લોન્ચમાં પહેલાથી થઈ રહેલા વિલંબ બાદ આખરે એપલે સ્માર્ટ હાઇ-ફાઇ સ્પીકર હોમપોડને માર્કેટમાં રજૂ કરવાની તારીખ જાહેર કરી દીધી છે

સ્પાઇસ જેટ લાવી ગ્રેટ રિપબ્લિક ડે સેલ, માત્ર 769 રૂપિયામાં કરો હવાઇ મુસાફરી

ગણતંત્ર દિવસના અવસર પર લો કોસ્ટ એરલાઇન સસ્તી હવાઇ ટિકિટની ગિફ્ટ લઇને આવ્યું છે

ચાલુ ફ્લાઈટે ઈન્ટરનેટ યુઝ કરવા માટે આપવો પડી શકે છે આટલો બધો ચાર્જ

ટૂંક જ સમયમાં એર ટ્રાવેલ કરનારા યાત્રીઓ ચાલુ ફ્લાઈટે ઈન્ટરનેટ યુઝ કરી શકશે અને સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવાનો આનંદ મેળવી શકશે

Cricket Score

WhatsApp Registraltion

Close