પેટ્રોલ-ડીઝલ પરની ડ્યુટી નહીં ઘટે, જેટલીની સ્પષ્ટતા

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ અને ડીઝલની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવી રહેલી એક્સાઈઝ ડ્યુટીમાં એકપણ પૈસાનો કાપ મૂકવાનો ઈનકાર કરીને નાગરિકોને તેમનો ટેક્સ ઈમાનદારીથી ભરવા માટેની સલાહ...

ATMમાં ઘુસીને 12 લાખથી વધારે રુપિયા કોતરી ગયા ઉંદર!

અસમમાં ઉંદરો દ્વારા નોટ કોતરી જવાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે

GDP ગ્રોથને 10% સુધી લઈ જવા વધુ પગલાં જરૂરી: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા સામે હવે પડકાર વૃદ્ધિ દરને ડબલ ડિજિટ સુધી એટલે કે ૧૦ ટકા સુધી લઈ જવાનો છે અને તેના માટે હજુ ઘણા મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવા પડશે...

પેટ્રોલ-ડીઝલમાં એક રૂપિયા એક્સાઈઝ ઘટે તો કેન્દ્રને રૂ.13000 કરોડનું નુકસાન

વિશ્વની ખ્યાતનામ રેટિંગ એજન્સી મૂડીઝનું અનુમાન છે કે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ પણ ઘટાડાથી રાજકોષીય ખાધ વધી જશે

HDFCનો નફો વધ્યો પણ CEOનો પગાર ઘટ્યો

HDFC બેંકના CEO આદિત્ય પૂરીના પગારમાં 4 ટકાનો ઘટાડો થયો છે

સુરતથી શરુ થઈ શકે છે પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ

જો બધુ ધાર્યા પ્રમાણે થયું તો સુરતથી જલ્દી જ ઉડશે પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ. સુરતથી શારજાહ સુધીની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે

Vivo Nex S અને Vivo Nex A ફુલ સ્ક્રીન ડિસ્પ્લે સાથે લોન્ચ

ચીનમાં વિવોએ હાલમાં જ પોતાના બે લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Nex S અને Vivo Nex A લોન્ચ કર્યા

કુપોષણ સામેની લડતમાં અમૂલ કરશે સરકારની મદદ, રૂ. 6000 કરોડનો કરાર

રાજ્યમાં બાળકો, તરુણ છોકરીઓ અને ગર્ભવતી સ્ત્રીઓમાં વધતી રહેલી કુપોષણની સમસ્યાને પહોંચડી વળવા માટે રાજ્ય સરકારે અમૂલની મદદ લીધી છે

દેશની 30% કંપનીઓ પર લટકી તલવાર, ગમે ત્યારે થઈ શકે બંધ

કેન્દ્ર સરકાર દેશની 25થી 30 ટકા કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે

H-1Bની રાહ જોતાં ભારતીયો કેનેડા તરફ વળ્યા, વિઝા અપ્રૂવલમાં 200% વધારો

વિદેશમાં વસવાટ કરવા માટે ભારતીયો હવે કેનેડા તરફ વળી રહ્યા છે

Jio બાદ BSNL લઇને આવ્યું ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 4 GB ડેટા

રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલે 149 રૂપિયાના પ્લાનમાં મોટો ફાયદો આપ્યા બાદ હવે બીએસએનએલ પણ પોતના યુઝર્સ માટે બમ્પર ઓફર લઇને આવ્યું છે

FBની કબૂલાતઃ યુઝરના કી-બોર્ડ, માઉસની મૂવમેન્ટ પર નજર રાખે છે

ફેસબુકે સ્વીકાર્યું કે તે યુઝરની અંગત જાણકારી, પસંદ-નાપસંદ જાણવા તેમના કમ્પ્યૂટરના કી-બોર્ડ અને માઉસની મૂવમેન્ટ ઉપર પણ નજર રાખે છે

કંપનીની ઈનકમ ઘટશે તો પણ ગ્રાહકોને ફાયદો કરાવશે Jio

રિલાયન્સ જિયોના વધારે ડેટા ઓફર કરનારા નવા ટેરિફ પ્લાન પરથી લાગી રહ્યું છે કે કંપની આક્રમક પ્રાઈસિંગ સ્ટ્રેટેજીની મદદથી અન્ય ટેલિકોમ કંપનીઓના માર્કેટ શેર.....

Xiaomi Redmi 6 અને Redmi 6A થયા લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

Xiaomi એ લૉ અને મિડ બજેટને ધ્યાનમાં રાખીને ચીનમાં Redmi 6 અને Redmi 6A સ્માર્ટફોન લોન્ચ કર્યા છે

બજાજે ઓછા ભાવમાં લોન્ચ કર્યું Pulsar Classic 150

2018 બજાજ પલ્સર રિયર ડિસ્ક વેરિયન્ટ લોન્ચ કર્યાના બે મહિના પછી કંપનીએ હવે Pulsar Classic 150 બાઈક લોન્ચ કર્યું છે

Cricket Score

WhatsApp Registraltion

Close