એરસેલ સોદામાં પી. ચિદમ્બરમે લીધા 1.13 કરોડ: CBI

એરસેલ-મેક્સિસ સોદામાં સીબીઆઈએ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર વ્યક્તિગત રીતે 1.13 કરોડ રૂપિયાની લીંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

ડીઝલ રેકોર્ડ સ્તરે: દિલ્હીમાં 15 પૈસાનો વધારો, ભાવ 69.61 પ્રતિ લીટર, પેટ્રોલ 78ને પાર

ડીઝલની કિંમતો સતત ત્રીજા દિવસે રેકોર્ડ સ્તર પર છે. દિલ્હીમાં ડીઝલ મંગળવારે 69.61 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું. સોમવારે ડીઝલનો ભાવ 69.46 રૂપિયા અને રવિવારે 69.32 રૂપિયા પ્રતિ લીટર હતો

સ્પાઇસ જેટે પ્રથમ વખત બાયોફ્યૂલ ઇંધન દ્વારા ભરી ઉડાન

પ્રથમ વાર બાયોફ્યૂલ દ્વારા વિમાન ઉડાવીને ભારતે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં નવો મુકામ હાસિલ કર્યો છે

ફ્લિપકાર્ટની નવી સાઈટ, સ્માર્ટફોન પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટે જૂના સામાનને રીફર્બિશ્ડ કરી ફરી વેચવા માટે એક નવી વેબસાઈટ 2gud.com શરુ કરી છે

Jio અસર: વોડાફોનનું નવું રિચાર્જ, ઘણી ઓફર્સ

Reliance Jioની સામે ટકી રહેવા માટે બાકી ટેલિકોમ કંપનીઓને ભારે મહેનત કરવી પડી રહી છે

રૂચિ સોયા: રામદેવને અદાણીએ આપ્યો ઝટકો

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિને સતત ઝટકા લાગી રહ્યા છે

FBએ રશિયા અને ઈરાન સાથે જોડાયેલા 652 નકલી એકાઉન્ટ ડિલીટ કર્યા

ફેસબુકે મંગળવારે રાતે રશિયા અને ઈરાન સાથે જોડાયેલા 652 ફેક એકાઉન્ટ્સ અને પેજ ડિલીટ કરાવ્યા છે

મિત્સુબિશી આઉટલેન્ડર ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

જો તમને પેટ્રોલથી ચાલતી SUV પસંદ હોય તો તમારા માટે ખુશ ખબર છે

શેરબજારનો રેકોર્ડ- સેન્સેક્સ 38,200ની સપાટીએ પહોંચ્યો, નિફ્ટીએ ક્રોસ કરી 11,500ની સપાટી

શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસની શરૂઆત તેજી સાથે થઈ. સેન્સેક્સ 38,075.07 પર ખુલ્યો અને 38,176.37નો અત્યાર સુધીના સૌથો ઊંચા સ્તરે પહોંચ્યો

મોદી સરકારના શરૂઆતના 4 વર્ષની તુલનામાં UPA વખતે GDP દર ઊંચો રહ્યોઃ રીપોર્ટ

ભારતનો આર્થિક વૃદ્ધિ દર યુપીએ સરકારના કાર્યકાળના વર્ષો 2004-05 અને 2013-14 વચ્ચે ઝડપથી વધ્યો હતો

ભારે હરિફાઈથી પતંજલિના સેલ્સ વોલ્યુમમાં તીવ્ર ઘટાડો

છેલ્લા 12 મહિનામાં પતંજલિ આયુર્વેદની વૃદ્ધિને ભારે આંચકો લાગ્યો છે

મારુતિ સુઝુકીએ પોતાની કાર્સની કિંમતમાં કર્યો વધારો

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગુરુવારે પોતાની કારના મોડલ્સની કિંમતમાં વધારાની ઘોષણા કરી

Jio Phone 2: ફ્લેશ સેલ આજથી, જાણો ક્યાંથી ખરીદી શકશો

Jio Phone 2 માટે આજે કંપની 12 વાગ્યાથી ફ્લેશ સેલનું આયોજન કર્યું છે

Cricket Score

WhatsApp Registraltion

Close