EX-GF કેટરિના સાથે સલ્લુએ મનાવ્યો જન્મદિવસ

Date:2017-12-27 14:30:43

Published By:Jay

મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાને પોતાનો 52મો જન્મદિવસ પનવેલ ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં સલમાન ખાન, ધોની, મૌની રોય, બાબા સિદ્દીકી જેવા સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

Cricket Score

WhatsApp Registraltion

Close