એકવાર ફરી ટોપલેશ થઈ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ, સોશલ મીડિયા પર તસવીર કરી શેર

Date:2017-12-30 11:34:30

Published By:Jay

મુંબઈ: બોલ્ડ તસ્વીરોને સોશલ મીડિયા પર શેર કરીને ચર્ચામાં રહેનારાઓના લિસ્ટમાં હવે જૈકી શ્રોફની પૂત્રી કૃષ્ણા શ્રોફનું નામ જોડાઈ ગયું છે. કૃષ્ણા શ્રોફની બોલ્ડ અને ટોપલેસ તસવીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. થોડા દિવસ પહેલા કૃષ્ણાએ પોતાની ટોપલેસ તસવીરો સોશલ મીડિયા પર શેર કરી સનસની મચાવી દીધી હતી. ફરી એકવાર કૃષ્ણાએ પોતાની એક ટોપલેસ તસવીરને ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં ખૂબજ હોટ નજર આવી રહી છે. કૃષ્ણા શ્રોફના બોલ્ડ અવતારની ચર્ચાને જોતા ફિલ્મ નિર્માતા પણ કૃષ્ણા શ્રોફને લઈને ફિલ્મ બનાવવા તૈયારી કરી રહ્યા છે. કૃષ્ણા બોલીવુડ ફિલ્મોમાં એક્ટિંગ કરવાને લઈને તેના પિતા જેકી શ્રોફે કહ્યું કે ફિલ્મમાં કામ કરવા પર કૃષ્ણા પોતે નિર્ણય લેશે.

Cricket Score

WhatsApp Registraltion

Close