શાહરૂખ ખાનની પુત્રી સુહાના દેશી અવતારમાં લાગી ‘હોટ’,જુઓ તસ્વીરો

Date:2018-01-01 11:34:39

Published By:Jay

મુંબઈ: બોલિવૂ઼ડ અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની દિકરી સુહાના આ વર્ષે ખૂબ ચર્ચામાં છે. સુહાના તેની કઝિનના લગ્નમાં પહોંચી હતી. લગ્નની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સુહાના દિલ્હીમાં એક લગ્ન ગઈ હતી. સુહાનાનો અહીંયા મહેંદીથી લઈને લગ્ન સુધીનો અંદાજ જોરદાર હતો. જોકે સુહાના ફક્ત 17 વર્ષની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો સામે આવી હતી. સુહાના અત્યારે ન્યૂ યર પાર્ટીની રજાઓ માણવા માટે ગઈ છે. આ પહેલા પણ તે પોતાના પાપાની બર્થડે અને હેલોવીન પાર્ટીના અવસરે ફેમિલી સાથે દેખાઈ હતી. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન તથા ગૌરી ખાન આજકાલ દિલ્હીમાં સંબંધીના ઘરે લગ્નમાં આવી છે. વેડિંગ ફંક્શનમાં સુહાનાનો લુક ગોર્જિયસ જોવા મળ્યો હતો. 17 વર્ષીય સુહાના વેડિંગ ફંક્શનમાં લાઈટ ગ્રીન રંગના લહેંગામાં જોવા મળી હતી. વાળ ખુલ્લાં રાખ્યાં હતાં અને ન્યૂડ મેક-અપ કર્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close