બોલિવૂડ સેલિબ્રિટીએ ક્યાં સેલિબ્રેટ કર્યું 2018, જુઓ તસવીરો

Date:2018-01-01 11:41:55

Published By:Jay

મુંબઈઃ બોલિવૂડ સેલિબ્રિટી દ્વારા 2018નું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ અંગે વિવિધ સેલિબ્રિટી દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરીને તેમના ફેન્સને જાણ કરી હતી. મલાઇકા અરોરાએ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે સેલિબ્રેશનની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કરીના કપૂરે પતિ સૈફ અલી ખાન તથા પુત્ર સાથે લંડનમાં 2018ની ઉજવણી કરી. પોર્ન સ્ટારમાં બોલિવૂડમાં આવેલી સની લિયોનીએ પતિ સાથે દુબઇમાં નવા વર્ષનું સેલિબ્રેશન કર્યુ. પ્રિયંકા ચોપરાએ ફેમિલી સાથે લંડનમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું. ડીનર સાથેનો ફોટો તેણે ઇન્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. દીશા પટણીએ દુબઇમાં દરિયાકાંઠે નવા વર્ષનું હોટ અંદાજમાં સ્વાગત કર્યું. પ્રિયંકા ચોપરાએ લંડનમાં નવા વર્ષના સેલિબ્રેશનનો વીડિયો પણ પોસ્ટ કર્યો.

Cricket Score

WhatsApp Registraltion

Close