કેપટાઉનમાં કોહલીને ચિયર કરતી જોવા મળી અનુષ્કા,જુઓ તસ્વીરો

Date:2018-01-06 12:46:39

Published By:Jay

મુંબઈ-5 જાન્યુઆરી શુક્રવારથી કેપટાઉનમાં શરૂ થયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂલેડ્સ સ્ટેન્ડમાં અનુષ્કા શર્મા તેના પતિ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ચિટર કરતી જોવા મળી. સાઉથ આફ્રિકાની ઇનિંગ પૂરી થયા બાદ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ દિવસના અંત સુધીમાં કોહલી સહિત ધવન અને વિજયની વિકેટ ગુમાવી દીધી હતી. અનુષ્કાની સાથે શિખર ધવનની વાઇફ આયશા, રોહિત શર્માની વાઇફ રીતિકા સજદેહ, ભુવનેશ્વર કુમારની વાઇફ નુપૂર નાગર અને મુરલી કાર્તિકની વાઇફ નિકિતા પણ બેઠી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close