આ છે ચંકી પાંડેની ભત્રીજી, આ રીતે એન્જોય કરી રહી છે વેકેશન

Date:2018-01-06 15:31:16

Published By:Jay

મુંબઇઃસારા અલી ખાન અને જાહ્નવી કપૂર, સુહાના ખાન અત્યાર સુધીમાં અનેક વખત પોતાની હોટ તસવીરોને લઇને ચર્ચામાં આવી ચૂકી છે. આ યાદીમાં બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની કઝિન એટલે કે અલાના પાંડેનું નામ પણ જોડાઇ ચૂક્યું છે. 22 વર્ષની અલાનાને પ્રથમવાર ગયા વર્ષે અહાન પાંડેની બર્થ-ડે પાર્ટીમાં મીડિયાએ નોટિસ કરી હતી.પોતાના નાના ભાઇની બર્થ-ડે પાર્ટીમાં અલાના થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. અલાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અલાનાની કઝિન અનન્યા શાહરૂખ ખાનની દીકરી સુહાનાની ક્લોઝ ફ્રેન્ડ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close