દોરી અને માંજાથી 12 દેશના પતંગબાજોએ ગગન કર્યું COLORFUL

Date:2018-01-11 12:22:39

Published By:Jay

મુકુંદ જોષી ડાકોર: યાત્રાધામ ડાકોર ખાતે ભવન્સ કોલેજના પટાંગણમાં સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં 12 દેશના પતંગબાજોના અવનવી ડિઝાઇનના રંગબેરંગી પતંગોથી આકાશ છવાઇ ગયું હતું. ડાકોર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close