આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લગાવી આગ,જુઓ તસ્વીરો

Date:2018-01-22 15:33:55

Published By:Jay

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જૈસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર ખાસ એક્ટીવ રહે છે, આના કારણે ફરી એકવાર તે સ્પોટલાઈટમાં આવી ગઈ છે. જોકે હાલમાં જૈસ્મીને એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જૈસ્મીને આ તસવીરો પર ચાહકો લાઈક કરી રહ્યા છે અને સાથે સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે. બ્લેક ઈનરની સાથે વ્હાઈટ શર્ટમાં જૈસ્મિનની હોટ અદાઓએ ચાહકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. જૈસ્મિને ઘણી સાઉથ ફિલ્મોમાં જબરદસ્ત પાત્ર નિભાવ્યું છે જ્યારે કલર્સ ચેનલ પર પોપ્યુલર સીરિયલ ‘દીલ સે દિલ તક’માં સિમ્પલ અને સંજીદા ‘ટેની’નું પાત્ર નિભાવ્યા બાદ બહુ જ લોકપ્રિયતા મળી હતી. જૈસ્મિને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોવિંગ પણ છે. આ ફોટોશૂટ સિવાય પણ જૈસ્મિને પોતાના ઈસ્ટાગ્રામ પર ઘણી ખૂબસૂરત તસવીરો પોસ્ટ કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close