ટીવીની ‘છોટી બહૂ’એ શેર કરી એવી તસવીર કે થઈ ગઈ ટ્રોલ

Date:2018-01-31 12:10:31

Published By:Jay

નવી દિલ્હીઃ નાના પડદાથી ફેમસ એક્ટ્રેસ રૂબીના દિલૈક એક વખત ફરી ચર્ચામાં છે. આ વખતે તે એક તસવીરને કારણે ચર્ચામાં આવી છે. તે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ પોતાની એક બોલ્ડ તસવીરને કારણે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. આ તસવીર ખુદ રૂબીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેના દ્વારા શેર કરવામાં આવેલ તસવીર પર ખૂબ જ ગંદી કોમેન્ટ કરવામાં આવી રહી છે. રૂબીના કલર્સ ચેનલના શો શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. તે આ સીરિયલમાં કિન્નરની ભૂમિકા ભજવી રહી છે. રૂબીના પોતાની આ ભૂમિકાને લઈને ખૂબ ચર્ચામાં રહે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close