કોહલીના નવા ઘરની બાલકનીમાંથી આવુ દેખાય છે મુંબઇ, જુઓ તસ્વીરો

Date:2018-03-10 16:26:53

Published By:Jay

નવી દિલ્હી-ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નવા ઘરની પ્રથમ ઝલક ફેન્સ સાથે શેર કરી છે. વિરાટ કોહલીનું આ નવુ ઘર મુંબઇમાં છે. ડિસેમ્બરમાં અનુષ્કા શર્મા સાથે સાત ફેરા ફર્યા બાદ વિરાટ કોહલીએ દિલ્હી છોડી મુંબઇમાં શિફ્ટ થવાનું એલાન કર્યુ હતું. વિરાટ કોહલીનું નવુ ઘર વરલી વિસ્તારમાં ઓમકાર-1973માં આવેલુ છે. તેને આ ફ્લેટ 34 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close