કાન્સ : ગાઉનમાં જોવા મળી સોનમ કપૂર

Date:2018-05-16 12:11:08

Published By:Jay

બોલિવુડ અભિનેત્રી અને પોતાની ફેશનના કારણે જાણીતી સોનમ કપૂર હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના સ્ટનિંગ લુક્સથી બધાને ઈમ્પ્રેસ કરી રહી છે.ફેશનને લઈને હંમેશા અખતરા કરવા તેની વિશેષતા રહી છે.પહેલાં દિવસે તેણે લહેંગામાં આવીને બધાને સરપ્રાઈઝ આપી હતી.તો બીજા દિવસે તે વેસ્ટર્ન આઉટફીટમાં ગ્લેમરસ ડોલની જેમ જોવા મળી.

Cricket Score

WhatsApp Registraltion

Close