સંજય દત્તની ગ્લેમરસ પુત્રી ત્રિશાલાએ હદ કરી પાર

Date:2018-05-16 12:23:14

Published By:Jay

સંજય દત્તની ગ્લેમરસ પુત્રી ભલે ગ્લેમરથી દૂર હોય પરંતુ આવેલા દિવસોમાં તેની કોઈને કોઈ તસ્વીર વાઈરલ થતી રહે છે.ત્રિશાલા ફરી એકવાર ચર્ચામાં છે.ત્રિશાલાએ હાલમાં એક ટ્રાન્સપરન્ટ બિકિનીવાળો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં તે અત્યંત હોટ લાગી રહી છે.ત્રિશાલાની હોટનેસ પર સંજય દત્તની એક્સ વાઈફ રિયા પિલ્લઈએ વખાણ કરતા કોમેન્ટ કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close