રેસ-3 ટ્રેલર લોન્ચ થયા પછી જેકલીન-બોબી સાથે પાર્ટી કરવા પહોંચ્યો સલમાન

Date:2018-05-16 12:26:59

Published By:Jay

સલમાન ખાનની ફિલ્મ રેસ-3નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે.ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાન ફન મૂડમાં જોવા મળ્યો હતો.ફિલ્મના ટ્રેલરમાં સલમાનની સાથે અન્ય સ્ટાર જેકલીન ફર્નાન્ડીઝ,બોબી દેઓલ,અનિલ કપૂર પણ સ્ટંટ કરતા જોવા મળે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close