રશિયન મોડલની તસ્વીરો ઈન્ટરનેટ પર થઈ રહી છે વાઈરલ

Date:2018-05-16 13:11:35

Published By:Jay

આ છે રશિયલ પ્લેબોય મોડલ મારિયા લિમેન.24 વર્ષીય મારિયાએ દાવો કર્યો છેકે તેના પર એક બિઝનેસમેન સાથે અફેર્સના આરોપ લાગ્યા છે.એવામાં બિઝનેસમેનની પત્ની બ્રુનિટે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.મારિયાએ લખ્યું છેકે અફેર્સના આરોપના કારણે તેને સોશિયલ મીડિયા પર ધમકી ભરેલા મેસેજ આવી રહ્યા છે.તેના હોટ અને સેક્સી ફોટોના કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના 4 લાખ ફોલોઅર્સ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close