ડ્રેયા મિશેલ હોટ પિંક સ્વિમશુટમાં

Date:2018-05-16 13:24:13

Published By:Jay

અમેરિકન મીડિયા પર્સનાલિટી,સોશિયાલીટ,મોડલ,અભિનેત્રી અને ફેશન ડિઝાઈનર ડ્રેયા મિશેલ હાલમાં મિયામીમાં એન્જોય કરી રહી છે.જેમાં તેણે પ્લગિંગ હોટ પિંક સ્વિમશુટમાં પોતાની ટાઈની વેસ્ટલાઈન બતાવી હતી.તે રિયાલિટી ટીવીમાં કિમ કાર્ડાશિયન પછી બેસ્ટ કર્વ્સ ધરાવે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close