વારાણસી દુર્ઘટનાની ભયાવહ તસ્વીરો

Date:2018-05-16 13:25:50

Published By:Jay

ઉત્તર પ્રદેશના વારાણસીમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન ફ્લાય ઓવરનો સ્લેબ પડી જવાથી 20થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 11 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ફ્લાય ઓવર નીચે જામ થવાથી ટ્રાફિક જામ હતો.ઘટનાની ભયાવહ તસ્વીરો સામે આવી છે જેને જોઈને સામાન્ય માણસનું મન વિચલિત થઇ શકે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close