સારા સેમ્પેઈયો કપડાંના કારણે મૂકાઈ મુશ્કેલીમાં

Date:2018-05-16 13:41:55

Published By:Jay

26 વર્ષની સારા સેમ્પેઈયો દુનિયાની હોટેસ્ટ મોડલમાંની એક છે.હાલમાં તે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા આવી પહોંચી હતી.જેમાં ફેધર ગાઉનના કારણે ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.પોર્ટુગીઝ મોડલનું ગાઉન પેવમેન્ટમાં ભરાઈ જતાં તે થોડીક પરેશાન થઈ ગઈ હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close