PHOTOS: ફૂટબોલ વર્લ્ડકપઃ ફ્રાન્સની જીતનો જશ્ન જૂઓ

Date:2018-07-17 11:14:36

Published By:Jay

વર્લ્ડકપ ચેમ્પિયનની ટ્રોફી સાથે ખુશખુશાલ મુદ્રામાં ફ્રાન્સની ફૂટબોલ ટીમ. સ્ટેડિયમમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન (ડાબે) સાથે ફીફાના પ્રેસિડેન્ટ ગિયાની ઇન્ફન્ટિનો, એ પછી રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટીન અને ક્રોએશિયાના પ્રેસિડેન્ટ કોલિન્ડા ગ્રેબર-કીટારોવિક એકસાથે નજરે પડે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close