શાહિદની પત્ની મીરાનાં Baby Showerમાં જાહ્નવી પર નજરો અટકી

Date:2018-07-21 09:59:50

Published By:Jay

મુંબઈ-બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર (૩૭)ની પત્ની મીરા રાજપૂત (૨૩) વર્ષે બીજી વખત માતા બનવા જઈ રહી છે. એપ્રીલ મહીનામાં શાહીદે સોશિયલ મીડિયા પર બીજા બાળકની જાણકારી આપી હતી. રવિવારનાં રોજ મીરાનાં બેબી શૉવરનું ફંક્શન રાખવામાં આવ્યું હતું જેમાં તેમનાં પરિવાર તેમજ નજીકનાં સબંધીઓ હાજર રહ્યાં હતાં.’ધડક’નાં પ્રમોશનમાં વ્યસ્ત ઈશાન ખટ્ટર પણ ભાભી મીરા રાજપૂતનાં બેબી શૉવરમાં પોતાની આવનારી ફિલ્મ ’ધડક’ની કો-સ્ટાર જાહ્નવી સાથે હાજર રહ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close