માઉન્ટ આબુની ગિરિકંદરાઓમાં છવાયું અનુપમ સૌંદર્ય,જુઓ તસ્વીરો

Date:2018-07-22 12:40:28

Published By:Jay

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં લાંબા વિરામ બાદ છેલ્લા ચોવીસ કલાકમાં 5 ઈંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જ્યારે માઉન્ટ આબુના સૂકા પડેલા ઝરણાઓ ખળખળ વહેતા થયા હોવાથી માઉન્ટની ગિરિકંદરાઓ ઝરણાઓમાં ખળભળાટ વહેતા થયા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close