Date:2018-07-28 12:27:09
Published By:Jayesh
21મી સદીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ થયું.શુક્રવારની રાત્રે તે પૂર્ણ થયું.દુનિયાએ થોડાક કલાકો માટે ચંદ્રને પોતાનો રંગ બદલતા નિહાળ્યો..જોકે ભારતમાં તે મોટાભાગના કિસ્સામાં ચંદ્રગ્રહણ જોવામાં મુશ્કેલી થઈ. જોકે દુનિયાના અનેક દેશોમાં ચદ્રગ્રહણ અને બ્લડ મૂન દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે.