First Look: એડલ્ટ સ્ટાર શકીલા બની રિચા ચડ્ડા

Date:2018-07-28 12:30:31

Published By:Jayesh

રિચા ચડ્ડાની અપકમિંગ ફિલ્મ શકીલાનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.સાઉથની જાણીતી એડલ્ટ સ્ટાર શકીલાની બાયોપિકમાં શકીલાનો રોલ કરી રહેલી રિચાએ ફિલ્મમાં પોતાના લુક્સને શેર કર્યો છે.ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ શકીલામાં પોતાના ફર્સ્ટ લુકની તસવીરોમાં રિચાએ પહેલી વાર કેરળની પારંપરિક સાડી કસવુ પટ્ટુમાં જોવા મળી રહી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close