કંગના રનૌતે આદિશક્તિનાં આશ્રમમાં પૂજા કરી

Date:2018-07-28 12:42:55

Published By:Jayesh

ફિલ્મ ’મણિકર્ણિકા’ સાથે-સાથે કંગના રણૌત હાલમાં પોતાનાં ફોટોગ્રાફ્સને લઈને પણ ચર્ચામાં છે. આ ફોટોગ્રાફ્સમાં તે શિવલિંગ અને શિવજીની મોટી મૂર્તિ સાથે જોવા મળી છે. આ ફોટોગ્રાફ્સ કોઈમ્બતૂરથી ૩૦ કિલોમીટર દૂર વેલા ધ્યાનલિંગ આદિશક્તિ આશ્રમ છે જ્યાં કંગનાએ પૂજા-અર્ચના કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close