બર્થ-ડે પર પ્રિયંકા ચોપરાએ ’જિતેન્દ્રની ફેશન’ની કોપી કરી

Date:2018-07-28 12:45:14

Published By:Jayesh

પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે લંડનમાં પોતાનો ૩૬મો જન્મદિવસ ઉજવ્યો છે. બોલીવુડની’દેશી ગર્લ’ બૉલીવુડની સાથે સાથે હૉલીવુડમાં અભિનય કરીને પણ પોતાની આગવી છાપ છોડી છે. આજકાલ પ્રિયંકા પોતાનાં વિદેશી બૉયફ્રેન્ડ નિક જોનસનાં કારણે ચર્ચાનું કારણ બની છે. પ્રિયંકાએ પોતાની બર્થડે પર પ્રખ્યાત અભિનેતા જિતેન્દ્રની ફેશનની કોપી કરતી જોવા મળી.

Cricket Score

WhatsApp Registraltion

Close